Khalistan supporter News

AAP પ્રમુખ ખાલિસ્તાન સમર્થક હોવાનો ભાજપનો દાવો, હર્ષ સંઘવીએ દિલ્હીના વિકાસની હવા કાઢ
દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે ચાર રાજ્યો પર કબજો મેળવ્યો હતો પરંતુ પંજાબમાં આપનું ખુબ જ આક્રમક અને આશ્ચર્યજનક પ્રદર્શન રહ્યું. હાલ પંજાબમાં આપની સરકાર બની ચુકી છે. જો કે અરવિંદ કેજરીવાલ ખાલીસ્તાન સમર્થકોને સપોર્ટ કરી રહ્યા હોવાોન આરોપ ભાજપ દ્વારા સતત લગાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ગુંઝતો રહ્યો હતો. આજે ફરી એકવાર ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે ટ્વીટ કરીને આ વિવાદનો મધપુડો છેડ્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, ખાલીસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પંજાબમાં મહત્વની જવાબદારી સોંપીને કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરો પેદા કરી રહ્યા છે. 
May 1,2022, 17:11 PM IST

Trending news