हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kirtidan Gadhavi
Kirtidan gadhavi News
Navratri Garba
કિર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતના તમામ કલાકારો નવરાત્રિમાં અહીં મચાવશે ધમાલ
ગરબાપ્રેમીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ તો ગરબા રમવા માટે આતુર છે જ સાથે ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે તે અમે તમને જણાવીશું.
Sep 26,2022, 9:53 AM IST
Navratri 2022
સાત સમુંદર પાર ગુજ્જુ કલાકારની રમઝટ! અમેરિકામાં ગરબાના તાલે ઘૂમી વિદેશી ગોરીઓ
ગઈકાલે રાત્રે અમેરિકાની કેન્સાસ સિટીમાં ગુજરાતી સમાજ દ્વારા વિધિવત રીતે નવરાત્રિના પર્વ અંતર્ગત ગરબાનો પ્રારંભ કર્યો. આ ગરબા કાર્યક્રમની શરુઆત કેન્સાસ સ્ટેટના લુટેનેન્ટ ગવર્નરના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. એટલું જ નહીં લુટેનેન્ટ ગવર્નર ડેવિડ તોલેન્ડે અંબે માની આરતી કરી તથા પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ગરબા ગાઈને ધૂમ મચાવી હતી.
Sep 24,2022, 17:16 PM IST
Kirtidan Gadhavi
ડાયરામાં નાયક ભોજક સમાજ સામે ટિપ્પણી કરવી ભારે પડી લોકગાયક કીર્તિદાન ગઢવીને, જુઓ શું થયું
લોક ગાયક કીર્તિદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસ માં કરાઈ લેખિત રજુઆત કરાઈ છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવી ડાયરામાં વાણી વિલાસ કરતાં આક્રોશ જોવા મળ્યો છે. સમાજ વતી ચેનત નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિતમાં અરજી કરી છે. આ પ્રોગ્રામ કીર્તિદાન ગઢવીની નાયક સમાજની લાગણી દુભાય તેવી ડાયરામાં ટિપ્પણી કરવાને લીધે અરજી કરાઈ છે. કીર્તિદાન ગઢવી જાહેરમાં નાયક ભોજક સમાજની માફી માંગે તેવી માંગણી કરાઈ છે. તો તેઓ માફી નહિ માંગે તો મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
Jan 3,2020, 11:25 AM IST
Trending news
Suryakumar Yadav
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ?
Ambalal Patel
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
Business
Zomatoના માલિકની પત્નીએ બદલી અટક, પતિની સાથે એક દિવસ માટે બની ડિલિવરી એજન્ટ
ISRO
આજે ટકરાશે સૌર તોફાન! સેટેલાઇટ-મોબાઇલ થઈ જશે બંધ, જાણો ભારતમાં કેટલો છે ખતરો?
amitabh bachachan
અમિતાભ નહીં આ હીરો હતો જયાનો પહેલો પ્રેમ! પહેલી મુલાકાતમાં જ થઈ ગઈ હતી ફિદા
Tech
iPhone 17 માં Apple કરશે ધમાકો! હોઈ શકે છે નવી ડિસ્પ્લે ટેક્નોલોજી, સામે આવી આ વાત
fix pay
ગુજરાત સરકાર આજે ફિક્સ પેના સમય મર્યાદામાં ઘટાડાની કરી શકે છે જાહેરાત : સૂત્ર
battle
છેલ્લા 5 વર્ષમાં થયા 5 સૌથી ખતરનાક યુદ્ધ! દુનિયાભરમાં જોવા મળે છે તેની આફ્ટર ઈફેક્ટ
Niacin
આ વસ્તુની ઉણપથી થઈ શકે છે ડિમેન્શિયા જેવી બીમારીઓ, તેનાથી બચવા ખાઓ આ 5 વસ્તુઓ
dussehra 2024
10 ઘણો લાભ આપશે આ વર્ષે દશેરા! 3 રાશિવાળા જાતકોની પલટાશે કિસ્મત, વિશ્વાસ નહીં કરો