हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kutch district
Kutch district News
gujarat
51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં...
ગુજરાતમાં આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ વાત સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ખરેખર આ હકીકત છે. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે આ કારનામું કરી દેખાડ્યું છે.
May 6,2024, 18:17 PM IST
gujarat news
ગુજરાતના આ 3 ગામોમાં 'કુબેર' પોતે રહે છે! ગામમાં બધા છે કરોડપતિ, વિદેશોમાં છે બંગલા
સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ગામમાં રહેતા લોકો આર્થીક રીતે નબળા હોય છે પણ આ જે ગુજરાતના ત્રણ ગામ વિશે વાત કરીશું કે જે ગામના બધા લોકો છે કરોડપતિ.
Sep 14,2023, 9:43 AM IST
લોકસભા ચૂંટણી 2024
કોંગ્રેસના લલ્લૂઓ 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય, પાટિલે ફેંક્યો પડકાર
Lok Sabha Election 2024: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કચ્છમાં આજે ભાજપના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દે વાત કરી હતી. પાટિલે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
Jun 5,2023, 20:03 PM IST
લોકસભા ચૂંટણી 2024
સીઆર પાટિલે કચ્છની ધરતી પરથી કોંગ્રેસ પર રામ મંદિર સહિત આ મુદ્દે કર્યા પ્રહાર
Lok Sabha Election 2024: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે ભુજમાં પાર્ટીની આધુનિક ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતા.
Jun 5,2023, 19:12 PM IST
gujarat
મેચ પહેલા મેદાનમાં ભરાયો 'દાદાનો દરબાર'! ખેલાડીઓ અને પ્રેક્ષકો બધાએ કેમ કર્યું...
સમગ્ર દુનિયામાં પહેલીવાર ક્રિકેટના મેદાનમાં મેચની શરૂઆત પહેલા હનુમાન ચાલીસાનો પાઠ થયો હોય એવું પહેલીવાર થયું હશે. એવું જયદીપસિંહ જાડેજાએ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જણાવ્યું હતું.
Apr 21,2023, 16:58 PM IST
gujarat news
બાપરે...કચ્છમાં ફરી આવ્યો ભૂકંપ, આંચકાથી સ્થાનિકોમાં વ્યાપી ગયો ફફડાટ
વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ત્યારે સવાલ એ પણ થાય છેકે, આખરે વારંવાર ભૂકંપ કેમ આવે છે. ભૂકંપ આવવા પાછળનું કારણ શું હોય છે એ સમજવાની પણ જરૂર છે.
Mar 13,2023, 16:43 PM IST
impact of climate change
ગુજરાતના આ વિસ્તારો પર સંકટ! દરિયાકાંઠાના ધોવાણ અંગે નિષ્ણાતોનો ચોંકાવનારો દાવો
Climate Change In Gujarat: આબોહવા સંશોધકોએ જણાવ્યું કે તાપમાનમાં વધારાને કારણે સમુદ્રનું સ્તર વધ્યું છે. ધોવાણને કારણે ગુજરાતમાં 313 હેક્ટર જમીનનું નુકસાન થયું છે.
Mar 4,2023, 16:28 PM IST
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ ગાંધીધામનું આ વખતે કેવું છે રાજકીય ગણિત? શું છે હાર-જીતના સમીકરણો?
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ ગાંધીધામ વિધાનસભા બેઠક વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અહીં બે વાર ચૂંટણી થઈ છે. બંને વાર ભાજપ જીત્યું છે. વર્ષ 2012માં અહીંથી રમેશ મહેશ્વરી જીત્યા હતા. તો 2017માં માલતી મહેશ્વરીની જીત થઈ હતી. એટલે કે અત્યાર સુધી ગાંધીધામ બેઠક ભાજપનો ગઢ રહી છે.
Nov 24,2022, 15:37 PM IST
Gujarat Election 2022
વિધાનસભાની વાતઃ રાપરમાં આ વખતે કોણ રાખશે રંગ? પુનરાવર્તન થશે કે પરિવર્તન?
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ રાપર વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 49 હજાર 947 મતદારો છે. જેમાંથી 1 લાખ 5 હજાર 932 પુરુષ અને 94 હજાર 385 મહિલા મતદારો છે. રાપર બેઠક પર કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે.
Nov 24,2022, 15:22 PM IST
gujarat Assembly Elections 2022
વિધાનસભાની વાતઃ દોઢ દાયકાથી ભાજપને વફાદાર અંજાર બેઠક આ વર્ષે કેવો બતાવશે મિજાજ?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો પણ પુરા જોરશોરથી મેદાનમાં ઉતરી પડયાં છે. ત્યારે વિધાનસભાની વાત સિરિઝના આર્ટિકલમાં વાત કરીશું કચ્છની અંજાર વિધાનસભા બેઠકની. મંદિરોનું નગર કહેવાતું અંજાર કચ્છનું સૌનું જૂનું શહેર કહેવામાં આવે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં 66 જેટલા ગામોનો સમાવેશ થાય છે.
Nov 9,2022, 11:15 AM IST
Trending news
Maharashtra
ઉદ્ધવ ઠાકરે MVA ને ટાટા બાય બાય કરશે? ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં બન્યું પ્રેશર!
gujarat
આણંદ-તારાપુર હાઇવે પર ટ્રક અને લકઝરી બસ વચ્ચે ગોઝારો અકસ્માત; રાજકોટના 3 લોકોના મોત
Gujarart
હવે ઘરના ઘરનું સપનું દરેક લોકો માટે સાકાર થશે! સરકાર બનાવશે 10000000 સસ્તા ઘર
Fengal Cyclone
આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ, જાણો અપડેટ
Murder in Surat
'હું તારી સાથે કદી આવવાનો નથી', કંટાળેલા પ્રેમીએ સુરતમાં કિન્નર સાથે ખેલ્યો ખૂની ખેલ
Adadiya
કચ્છી અડદિયાની ભારે ડિમાન્ડ! માત્ર એક કટકો ખાવાથી મળે છે આ રોગમા રાહત, કેવી રીતે બને
Wasp
Wasp: ભમરી કરડે તો ઝેરી અસરથી બચવા અજમાવો આ ઘરેલુ ઉપાય, સોજો તુરંત ઉતરશે
canada
કેનેડામાં એલિયનોએ હુમલો કર્યો કે શું? રોશનીના થાંભલા આકાશમાંથી ધરતી પર પડ્યા
gujarat
પાકિસ્તાનમાં બનશે સ્વામિનારાયણ મંદિર; 147 વર્ષ પહેલા સ્થાપના, હવે ફરી જીર્ણોદ્ધાર
Ghee
Ghee: ગરમ તવા પર ઘી રેડવું હાનિકારક, પરોઠા બનાવતી વખતે તમે તો નથી કરતાંને આ ભુલ ?