Haridwar Ardh Kumbh 2027 : ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે હરિદ્વારમાં અખાડા પરિષદના પ્રતિનિધિઓ સાથે હરિદ્વાર અર્ધ કુંભની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. અર્ધ કુંભ દરમિયાન શાહી સ્નાન અને અન્ય સ્નાનની તારીખો અંગે પણ ચર્ચા કરવામાં આવી
New Delhi Railway Station: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ જઈ રહેલા લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અફકાતફરીનો માહોલ સર્જાયો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
Gujarat Accident: પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
ફરી એકવાર કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત થયું છે. વાંસદા તાલુકાના રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય યુવકનું પ્રયાગરાજમાં કુંભ મેળામાં મોત થયું છે. સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો અને ત્યારબાદ મોત થયું છે.
On the day of Magh Purnima in Mahakumbh, saints and devotees took a holy dip, CM Yogi constantly monitors the situation....
Huge crowd of tourists going to Mahakumbh, unable to find space in the train, they pelted stones and broke window panes; see the situation in Bihar....
MahaKumbh in Prayagraj: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જામનો સિલસિલો 200-300 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેના કારણે શ્રદ્ધાળુઓ કલાકો સુધી તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકતા નથી.
સુરતના સાંસદની રજૂવાત બાદ 24 કલાકમાં સુરતથી મહાકુંભ વિશેષ ટ્રેન શરૂ થઈ છે. સાંસદ મુકેશ દલાલની રજુવાત બાદ રેલવે વિભાગે ટ્રેન શરૂ કરી છે.સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને રજુવાત કરી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતથી રોજના હજારો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં જઈ રહ્યા છે.
Shaktipeeth Parikrama : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ... પરિક્રમા મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા સહિત 8 પ્રકારની યાત્રાઓ નીકળશેઃ અંદાજિત 15 લાખ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ
Prayagraj: PM Modi takes a holy bath at Triveni Sangam, prays with folded hands....
PM Modi arrives at the ongoing Mahakumbh in Prayagraj, UP CM Yogi Adityanath is present with the Prime Minister.
રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા.રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટર ને અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા હતા.મૃત્યુથી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં મૌની અમાસના દિવસે દુખદ ઘટના ઘટી અને મચેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુઓના જીવ ગયા. ત્યારબાદ હવે ત્યાં સ્થિતિ કેવી છે અને તાબડતોબ કયા કયા નિર્ણયો લેવાયા એ ખાસ જાણો.
Mahakumbh Stampede: મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે. 30 લોકોના મોત થયા છે. ઘાયલોને કુંભ વિસ્તારના સેક્ટર-2માં બનેલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડીઆઈજી વભવ કૃષ્ણાએ આ માહિતી આપી છે.
Sachin Modi Ar Mahakumbh Mela 2025 : PM મોદીના ભત્રીજા સચિન મોદીનો લાગ્યો મહાકુંભનો રંગ....પ્રયાગરાજમાં સામાન્ય વ્યક્તિની જેમ નીચે બેસીને ભજનમાં થયા મગ્ન....PMના નાના ભાઈ પંકજ મોદીના પુત્રની સાદગીના સોશિયલ મીડિયા પર વખાણ....
સંતોની ભૂમિ કહેવાથી જૂનાગઢમાં આ ટ્રેનને સ્ટોપ ન મળવાથી અનેક જગ્યાએથી વિરોધનો સુર ઉઠ્યો હતો અને લોકોએ આ ટ્રેનને સ્ટોપ જૂનાગઢ મળે તેવી માંગ કરી હતી.
AI video of celebrities at Mahakumbh: મહાકુંભ મેળામાં વિશ્વના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓને બતાવવા માટે એક AI વીડિયો બનાવવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થયેલા મહા કુંભ મેળાને વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે, પરંતુ આ મેળામાં ઘણા ઓછા મોટા લોકો આવ્યા છે. સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ આ અઠવાડિયે આ મેળામાં આવી હતી અને પ્રાર્થના કરી હતી.
State president of Gujarat AAP spoke on Mahakumbh, demanded free pilgrimage to Mahakumbh
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના મેળા માટેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. તો દેશ અને દુનિયાથી આવનારા શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. શું શું તૈયારી કરવામાં આવી છે.શ્રદ્ધાળુઓને અહીંયા કેવી સુવિધા મળશે?
SpiceJet Mahakumbh Special Flights: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે સ્પાઈસ જેટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ દૈનિક ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. સ્પાઈસજેટે કહ્યું કે આ ફ્લાઈટ્સ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
વડા પ્રધાન મોદીએ અમિત શાહના વખાણ કરતા જણાવ્યું કે, દેશના તમામ નાના-મોટા પક્ષોએ તેમની પાસેથી કામ કરવાની પદ્ધતિ શીખવી જોઈએ