પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં અનોખું આકર્ષણ, આ જોઇને તમે પણ કહેશો વાહ!
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના મેળા માટેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. આ વખતે મહાકુંભમાં લગભગ 45 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી સંભાવના છે. તો દેશ અને દુનિયાથી આવનારા શ્રદ્ધાળુઓ માટે મહાકુંભમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. શું શું તૈયારી કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓને અહીંયા કેવી સુવિધા મળશે?