हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Morbi Bridge Collapse Case
Morbi bridge collapse case News
Morbi Bridge Collapse Case
ઝૂલતા પુલમાં લોકોના જીવ ગયા! આખરે ભાગેડુ બનેલો મુખ્ય આરોપી ક્યારે જેલભેગો થશે?
આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. મોરબી દુર્ઘટના મામલે આજે તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. જે બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. કોણ છે જયસુખ પટેલ જાણો....
Jan 27,2023, 15:39 PM IST
Morbi Bridge Collapse Case
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ, શું જયસુખ પટેલનું નામ ઉમેરાશે?
Morbi Bridge Collapse Case: મોરબી ઝૂલતો બ્રિજ તૂટવાના મામલે આજે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાશે. તપાસ અધિકારી પી.એ.ઝાલા ચાર્જશીટ દાખલ કરશે. ઉલ્લેખનીય છેકે, આવતી કાલે આ ઘટનાને 90 દિવસ પુરા થઈ રહ્યાં છે. ચાર્જશીટમાં આ કેસમાં જયસુખ પટેલનું નામ ઉમેરાય તેવી શક્યતા છે.
Jan 27,2023, 12:18 PM IST
Gujarat Highcourt
મોરબી દુર્ઘટના પર હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, ઓરેવા પર આટલી ઉદારતા કેમ દાખવાઈ
Morbi Bridge Collapse Case : મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે સવાલ ઉઠાવ્યા... હાઈકોર્ટે પુલ દુર્ઘટના બાદ સરકારે શું પગલા લીધા.. હાઈકોર્ટે મોરબીના ડિસ્ટ્રીક્ટ જજને નોટિસ મોકલી... ઓરેવા ગ્રુપ સાથેના કરારની હાઈકોર્ટે માહિતી માગી
Nov 15,2022, 18:44 PM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર