हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
News about
News about News
flirt covid variant
FLiRT: નવા કોરોના વેરિએન્ટથી અમેરિકા ટેન્શનમાં, ભારતનો કેટલો ખતરો? 5 મોટી વાતો
FLiRT New Covid Variant: કોરોના વાયરસ વેરિએન્ટનો નવું રૂપ FLiRT ઝડપથી અમેરિકામાં ફેલાઇ રહી છે. આ કોવિડ-19 (SARS-CoV-2) ના ઓમિક્રોન JN.1 લીનિએજથી નિકળ્યો છે. તેના સ્પાઇઅક પ્રોટીનમાં KP.2 and KP1.1 મ્યૂટેશન્સ છે. વૈજ્ઞાનિકોના અનુસાર ગત વેરિએન્ટ્સના મુકાબલે વધુ સંક્રમક હોય શકે છે. ઇનફેક્શિયસ ડિજીસિસ સોસાયટી ઓફ અમેરિકાના અનુસાર ત્યાં KP.2 મામલે ખૂબ ઝડપથી વધે છે. 14 એપ્રિલથી 17 એપ્રિલની વચ્ચે આવેલા કોરોના કેસીસમાંથી લગભગ એક ચર્તુથાંશ આ KP.2 વેરિએન્ટના હતા. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના અનુસાર સપ્ટેમ્બર 2023 બાદથી, અમેરિકામાં ફક્ત 22.6% એડલ્ટ્સને જ અપડેટેડ 2023-24 કોવિડ 19 વેક્સીન લગાવેલી છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું કે વસ્તીમાં ઇમ્યૂનિટી ઘટી રહી છે જેના લીધે કોરોનાની લહેરનો ખતરો છે. શું અમેરિકામાં ફેલાઇ રહેલા કોવિડ વેરિએન્ટથી ભારતને ચિંતિત થવું જોઇએ? નવા FLiRT વેરિએન્ટ વિશે 5 મહત્વપૂર્ણ વાતો જાણીએ...
May 10,2024, 17:30 PM IST
Kiren Rijiju
શું વડાપ્રધાન મોદીએ કાયદા મંત્રીને ખુરશી પરથી હટાવીને ડિમોશન આપ્યું? આ છે 2 કારણો
Arjun Ram Meghwal: આજે સવારે અચાનક જ રાષ્ટ્રપતિ ભવનમાંથી મોદી સરકારમાં મોટા ફેરબદલનો આદેશ આવ્યો. રિજિજુના સ્થાને રાજસ્થાનના અગ્રણી દલિત નેતા અને અનેક મંત્રાલયો સંભાળી ચૂકેલા અર્જુન રામ મેઘવાલને આ જવાબદારી સોંપવામાં આવી છે. રિજિજુને નવા ભૂસ્તરશાસ્ત્ર મંત્રી બનાવવામાં આવ્યા છે.
May 18,2023, 12:57 PM IST
Trending news
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી