petrol

Petrol-Diesel ની વધતી જતી કિંમતો વચ્ચે પીએમ મોદીએ ઓઇલ કંપનીના CEOs સાથે કરી બેઠક

પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોંફેન્સ દ્રારા વૈશ્વિક ઓઇલ અને ગેસ ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) અને વિશેષજ્ઞોની સાથે વાતચીત કરી.

Oct 20, 2021, 11:39 PM IST

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાજકોટમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને દેશ ભરમાં વિરોધ સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે ખેડૂતોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને લઈને રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ આજે ડીઝલના ભાવ વધારાને પાછો ખેંચવા માટે માગ કરતો વિરોધ કર્યો હતો

Oct 18, 2021, 07:13 PM IST

દિવા તળે અંધારુ: ખ્યાતનામ બિલ્ડરને પણ નડી મોંઘવારી, ગાડીની ટાંકી ફુલ કરી ભાગી જતો અને...

વાપીના ફણસા ગામના એક બિલ્ડરના 25 વર્ષીય દીકરાએ પોતાની લક્ઝીરિયસ કારમાં ભીલાડ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપમાં પોતાની કારની ટેન્ક ફુલ કરવા માટે ત્યાંના કર્મચારીને કહ્યું અને પેમેન્ટ હું બાર કોડથી સ્કેન કરીશ કહી કર્મચારીને ફુલ ટેન્ક પેટ્રોલ ભરવા કહ્યું અને

Sep 28, 2021, 03:33 PM IST

Petrol ના વધતા જતા ભાવને લઇને મોટા સમાચાર! સરકારે કહ્યું ક્યારે અને કેવી રીતે સસ્તુ થશે પેટ્રોલ

ન્યૂઝ એજન્સી PTI ને આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું કે પશ્વિમ બંગાળ સરકાર તરફથી લગાવવામાં આવનાર ભારે ભરખમ ટેક્સના લીધે રાજ્યમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે.

Sep 24, 2021, 02:12 AM IST

Petrol-Diesel Price: રાહત આપતા ખબર! આ રીતે ખરીદો પેટ્રોલ-ડીઝલ, 7100 રૂપિયાથી વધુની થશે બચત

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવે જનતાની કમર તોડી નાખી છે. પરંતુ આ બધા વચ્ચે તમારા માટે એક રાહતના સમાચાર પણ છે. વાત જાણે એમ છે કે હવે તમે સસ્તામાં પેટ્રોલ અને ડીઝલ ભરાવી શકો છો. આ માટે તમારે કોઈ  ખાસ દસ્તાવેજની પણ જરૂર નહીં પડે. તમે પેટ્રોલ અને ડીઝલ ખરીદતી વખતે ફ્યૂલ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા તમારા પૈસા બચાવી શકો છો. આવો જાણીએ કઈ કઈ બેંક તમને આ સારી સુવિધા આપી રહી છે. 

Sep 8, 2021, 01:52 PM IST

Electric Vehicle: હવે તમે પેટ્રોલ સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી શકો છો, જાણો કેવી રીતે

જો તમારી પાસે પેટ્રોલથી (Petrol) ચાલતુ કોઈ પણ સ્કૂટર છે તો આ ખબર આપના માટે છે. દુનિયાભરમાં અત્યારે ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter)  ધૂમ મચેલી છે, તેની વચ્ચે બેંગાલૂરુમાં કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ જૂના પેટ્રોલ સ્કૂટરને ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બદલવાની અનોખી પહેલ શરૂ કરી છે. આ માટે કોઈ ખાસ રકમની પણ જરૂર નથી.
 

Sep 1, 2021, 07:45 AM IST

Petrol-Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો વધારો થયો? જાણો તમારા શહેરનો ભાવ

કોરોના કાળમાં એક તરફ તમામ ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યાં બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ લોકોને સતત પરેશાન કરી રહ્યાં છે. જાણો આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ. સરકારી તેલ કંપનીઓ આજે તમારા ખિસ્સા ખાલી કરશે કે પછી તમને રાહત આપશે તે જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

Aug 23, 2021, 08:28 AM IST

Petrol-Diesel ના કમરતોડ ભાવથી મળશે રાહત! હવે પાણીથી ચાલશે તમારી કાર, PM મોદીએ કરી આ વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 75માં સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી છે.

Aug 15, 2021, 06:27 PM IST

Petrol Price: આ રાજ્યએ એક જ ઝટકે પેટ્રોલના ભાવમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો, જાણો કેવી રીતે

આકાશને આંબી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે આ રાજ્યની સરકારે ફ્યૂલના ભાવ ઓછા કરવા માટે મોટો નિર્ણય લીધો છે.

Aug 13, 2021, 04:41 PM IST

Petrol-Diesel Price મુદ્દે RBI અને સરકાર આમને-સામને!, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. 

Aug 11, 2021, 04:53 PM IST

Electric વાહનોના માલિકોની ટેન્શન થશે દૂર, HPCLના પેટ્રોલ પંપ પર લાગશે EVના ફાસ્ટ ચાર્જર

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ગ્રાહકો હવે ઈલેક્ટ્રીક કાર તરફ આકર્ષાયા છે. જો કે ઈલેક્ટ્રીક વાહનોને અપનાવવા પર સામાન્ય લોકોમાં થોડી દુવિધા છે. અનેક શહેરો એવા છે જ્યાં ઈલેક્ટ્રીક વાહનો માટે પર્યાપ્ત માત્રામાં ચાર્જિંગ સ્ટેશન ન હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યાં છે. જો કે ઈલેક્ટ્રીક વાહનોના માલિકોની ટેન્શન થશે દૂર. વાંચો આ અહેવાલમાં સંપૂર્ણ માહિતી.

Aug 6, 2021, 07:41 AM IST

Petrol Diesel Price: સતત 16માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહીં, કાચુ તેલ 75 ડોલરને પાર

અમેરિકામાં કાચા તેલની માંગ (Crude Oil Demand) વધવાથી દુનિયાભરના ગ્રાહકો પર અસર પડી છે. પરંતુ આ સમયે દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થા પર કોવિડ-19 (Corona Virus) ના ડેલ્ટા વેરિએન્ટની અસર વધી રહી છે. 

Aug 2, 2021, 08:01 AM IST

શું દેશભરમાં એકસમાન થશે પેટ્રોલ-ડીઝલની કિંમત? લોકસભામાં સરકારે આપ્યો જવાબ

શું સરકાર દેશમાં પેટ્રોલ તથા ડીઝલની કિંમતોને એકસમાન બનાવી રાખવા માટે કોઈ યોજના તૈયાર કરી રહી છે?
 

Jul 26, 2021, 07:19 PM IST

Petrol-Diesel બાદ CNG ના ભાવમાં થયો વધારો, જનતાને મોંઘવારીની વધુ એક માર

છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જેના લીધે સામાન્ય જનતાના ખિસ્સા પર માર પડી રહ્યો છે અને લોકો સીએનજી તરફ વળ્યા છે. ત્યારે આજે પેટ્રોલ-ડીઝલના બાદ CNG ના ભાવમાં વધારો થયો છે. 

Jul 8, 2021, 12:05 PM IST

Petrol Diesel Rate Today: આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલું થયું મોંઘુ

નવા વધારા સાથે પેટ્રોલ (Petrol) ના ભાવ આખા દેશમાં શતક ફટકારવાની નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કેટલાક શહેરો અને કસબામાં પેટ્રોલના દર 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે.

Jul 4, 2021, 08:15 AM IST

પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની

કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલાં લોકડાઉન અને કરફ્યૂને કારણે તમામ ધંધા-રોજગારને અસર પહોંચી છે. મોટાભાગનો રોજગાર હાલ પડી ભાંગ્યો છે.

Jul 1, 2021, 03:09 PM IST

સુરતના એન્જિનિયરે 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol-Diesel) ભાવે સેન્ચ્યુરી મારી છે, ત્યારે સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel)ભાવ વચ્ચે સુરતના એક મિકેનિકલ ઇન્જિનિયર (Mechanical Engineer) પાણીથી પોતાની કાર ચલાવે છે

Jun 28, 2021, 11:09 AM IST

EXCLUSIVE: આ વર્ષે 125 રૂપિયા સુધી પહોંચી જશે પેટ્રોલ!, ભાવમાં નહીં મળે રાહત, જાણો આવું કેમ કહે છે તજજ્ઞો

પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય માણસના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. બીજી બાજુ સરકારે એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે કે ભાવ વૈશ્વિક ક્રૂડ ઓઈલથી નિયંત્રિત થતા હોય છે. આથી અમે કશું કરી શકીએ નહીં.

Jun 25, 2021, 02:37 PM IST

Petrol-Diesel Car V/S E Car: કેટલી સસ્તી પડશે ઇ-કાર, અહીં સમજો સરળ ભાષામાં

રોજ તમે 50 કિમી કાર ચલાવો છો. ત્યારે મહિનામાં તમે 30 દિવસના હિસાબે 1500 કિમી ચલાવશો. હવે તમારી ડીઝલ કારના માઈલેજ પ્રમાણે ખર્ચ અંદાજીત 6 હજાર થશે.

Jun 23, 2021, 08:39 PM IST

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

રાહુલ પીઠડીયા, અમદાવાદઃ આજકાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે લોકોમાં પોતાની બાઈક અથવા સ્કુટીમાં માઈલેજને લઈ સમસ્યાઓ રહેતી હોય છે. કેટલાક લોકો અવારનવાર સર્વિસ સેન્ટર પહોંચી બાઈકને સર્વિસ કરાવે છે. જો કે તેમ છતાં સમસ્યા દૂર થતી નથી. આ સમસ્યાનું નિરાકરણ અમે તમને જણાવીશું. નીચે આપેલી ટીપ્સથી તમારા બાઈક/ સ્કુટરની માઈલેજ વધી શકે છે.
 

Jun 16, 2021, 11:26 AM IST