pfizer corona vaccine

Covid Vaccine for Children: નાની ઉંમરના બાળકો માટે સુરક્ષિત જોવા મળી ફાઇઝરની કોરોના વેક્સિન

કંપનીએ સોમવારે આ દાવો કરતા કહ્યું કે તેના ઉપયોગની મંજૂરી માટે તે જલદી અમેરિકા અને યૂરોપ સહિત અન્ય દવા નિયામકો પાસે તેના આંકડા જમા કરાવશે. 
 

Sep 20, 2021, 08:11 PM IST

Corona Vaccine: ફાઇઝરની કોવિડ-19 વેક્સિનને જલદી મળી શકે છે મંજૂરી, અંતિમ તબક્કામાં પ્રક્રિયા

હાલના સમયમાં દેશમાં ત્રણ કોરોના વેક્સિનને ઇમજરન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી છે. આ વેક્સિન છે- કોવિશીલ્ડ, કોવૈક્સીન અને સ્પૂતનિક-V. 

Jun 22, 2021, 07:54 PM IST

Good News: 12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે કહ્યું- 100 ટકા અસરકારક

કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી આપવામાં આવી રહી નથી. 
 

Mar 31, 2021, 05:27 PM IST

WHO એ Pfizer ની Corona Vaccine ને આપી મંજૂરી, ભારતમાં પણ આજે રસીના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ બેઠક

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ફાઈઝર(Pfizer) અને બાયોએનટેક(BioNTech) ની કોરોના વાયરસની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે દુનિયાભરમાં ફાઈઝરની રસીના ઉપયોગનો રસ્તો  ખુલી ગયો છે. 

Jan 1, 2021, 08:20 AM IST