Surendranagar Land NA Scam News : સુરેન્દ્રનગરના સરકારી અધિકારીઓ દ્વારા કરાયેલા 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડીએ 182 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં અરજીઓ રોકીને કેવી રીતે જમીન કૌભાંડ આચરાતું તે વિશે ઉલ્લેખ કરાયો છે
Fake Paneer Making In Surat : સુરતમાં શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપાયું. પાંડેસરામાં SOG પોલીસની રેડમાં 1401 કિલોપનીર સહિત 28.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાની શક્યતા ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. બાતમીના આધારે ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે દરોડા પાડ્યા
Ahmedabad Liquor Party Raid ; અમદાવાદના સાણંદમાં હાઈપ્રોફાઈલ દારૂપાર્ટી પર પોલીસના દરોડા. વેડિંગ એનિવર્સરીની ખુશીમાં દારૂપાર્ટી કરતા 81 લોકોની ધરપકડ કરાઈ. પાર્ટીમાં 38 મહિલાઓ પણ હતી સામેલ. લક્ઝુરીયસ કાર સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત...
Mehsana Food Department raids 3 dairies in Becharaji
surat and rajkot health department found unhealthy panipuri in raid
Surendranagar Land Scam : અમદાવાદના માંડલમાં પાટીદાર સમાજની સભા યોજાઈ. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ. પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ સાથે અન્યાય થયો હોવાનો દાવો કરાયો. ગુજરાતી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને નોન ગુજરાતી અધિકારીઓના ભ્રષ્ટાચારનો કરાશે ખુલાસો
Surendra Nagar Land Scam News: પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ. ઈડી દ્વારા ધરપકડ થતા રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સસ્પેન્શન ઓર્ડર બહાર પાડવામાં આવ્યો
Surendra Nagar Land Scam News: સુરેન્દ્રનગરના જમીન NA કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર પર કસાયો સકંજો... તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને 5 દિવસના રિમાન્ડ પર ધકેલવામાં આવ્યો..
Surendra Nagar Land Scam News: 1500 કરોડના જમીન સ્કેમ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ. EDએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી અરેસ્ટ કર્યાં, ત્રણ ટીમે સતત પૂછપરછ કરી હતી
Surendra Nagar Land Scam News: 1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં: ચંદ્રસિંહ મોરીને જ્યુ. કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં હાજર કરતા સમયે EDના અધિકારી કરતાં સગાં વધુ
ED Raid In Ahmedabad : અમદાવાદ ED દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે
Surendra Nagar Land Scam News: સુરેન્દ્રનગર જમીન કૌભાંડના કેસમાં હવે કલેક્ટર અને નાયબ મામલતદાર બાદ વધુ એક મહિલા અધિકારીના પગ તળે રેલો આવે તેવી શક્યતા છે
Surendranagar ED Raid : સુરેન્દ્રનગરમાં કથિત જમીન અને NA કૌભાંડ વચ્ચે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગર કલેક્ટર શંકાના ઘેરામાં આવ્યા
Raid On Surendranagar Collector : સુરેન્દ્રનગર નાયબ મામલતદારની EDએ ધરપકડ કરી: ચંદ્રસિંહ મોરીને લઇ ED અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં પહોંચી, 14 દિવસના રિમાન્ડની માગ કરાશે
Fake Ghee: રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ 1.4 કરોડનો માલ જપ્ત કરાયો હોવાની માહિતી ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આપી હતી
Nakli Paneer ; રાજકોટથી રોજ 100 કિલો નકલી પનીર લાવી સુરતમાં વેચતો. મકાનના સ્ટોરેજમાંથી શહેરની ડેરીઓમાં પહોંચાડતો, 315 કિલો જથ્થો જપ્ત; અસલી-નકલી પનીરને ઓળખો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 35 લાખથી વધુ કિંમતનું ઘી જપ્ત કર્યું, કંપનીએ તહેવારોમાં નકલી ઘી વેચવાનું રચ્યું હતું કાવતરુ, વધુ વિગત માટે જુઓ વીડિયો
Banaskantha Counterfeit Notes Factory Raid:ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
Watch Video: વિનોદ કુમારને સરકારી દરોડાની માહિતી મળી ગઈ., જેના પછી તેમણે રૂપિયાની નોટો સળગાવવાનું શરૂ કર્યુ. ઘરની ડ્રેનેજ લાઈન પણ જામ થઈ ગઈ હતી. અનેક રૂપિયાના બંડલ પાણીની ટાંકીમાં રાખી દીધા.
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રિસ હેર સલૂન અને વેલનેસ સ્પામાં દરોડા પાડ્યા હતાં અને સંચાલક સહિત ગ્રાહકોની અટકાયત કરી છે.
ઓડિશા રાજ્યના કોરાપુટ જિલ્લાના જયપોર ફોરેસ્ટ રેન્જના ડેપ્યુટી રેન્જર રામચંદ્ર નેપકના 6 જેટલા ઠેકાણા પર રેડ પડી હતી. ત્યાંથી મળી આવેલ રકમ અને સોનું ભ્રષ્ટાચારથી ભેગુ કરેલું હોય તેવું જણાય રહ્યું છે.
ed raid mumbai properties linked to anil ambani watch video for more details