Gandhinagar News:નવરચિત તાલુકા મુદ્દે સરકારને ગળે હાડકુ ભરાયું. જાદર તાલુકો જાહેર નહીં કરાતાં રમણ વોરાના ઘેર ભારે હંગામો. 70 આગેવાનો એ ભાજપમાંથી રાજીનામુ ધર્યું, જાદર પંથકના ગામડાઓમાં ભાજપને નો એન્ટ્રી. લોકોનો રોષ જોઇ રમણ વોરા ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી પડયાં હતાં.
BJP MLA Raman Vora: બોગસ ખેડૂત પછી ઈડરમાં કરેલી જમીનની સોદાબાજી વચ્ચે નવો વિવાદ: પૂર્વ મંત્રી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ, MLA રમણલાલ વોરાએ યુવાનને કહ્યું, "ચડ્ડી પહેરતા શીખી જા..." સોશિયલ મીડિયામાં ટીકા કરનારા યુવાનને 'એ ડફોળ ***' કહી ખખડાવ્યો હતો.
મૂળ ખેડૂત હોવાના પુરાવા રજૂ કરો....MLA, પત્ની અને બે પુત્રોનું ખેડૂત તરીકે નામ કરાયું હતું. હવે તેમને નોટિસ ફટકારીને ખેડૂત હોવાના પુરાવા રજૂ કરવા જણાવાયું છે.
ખોટા ખેડૂત બનવાના એક કેસમાં ઈડરના મામલતદારે ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રમણ વોરાના પરિવારને નોટિસ ફટકારી છે.
BJP MLA Raman Vora : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં ઈડર ભાજપના ધારાસભ્ય સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રમણ વોરાને તંત્રએ 3 નોટિસ આપીને જમીન ખરીદીમાં ખુલાસો પુછાશે. રમણ વોરા વિરુદ્ધ ગેજેટ નંબર 2815 મુજબ અને 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે.
BJP MLA Raman Vora : ભાજપના ધારાસભ્ય રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખા હવે ભારી પડી રહ્યાં છે... ધારાસભ્યની પોલ ખૂલી જતા હવે ભારે પડ્યું
BJP MLA Raman Vora : ભાજપના ધારાસભ્ય રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખા હવે ભારી પડી રહ્યાં છે... ધારાસભ્ય સરકારી લાભ લેવા બોગસ ખેડૂત બન્યા, પણ પોલ ખૂલી જતા હવે ભારે પડ્યું