Shani Nakshatra Gochar : 20 ઓગસ્ટના રોજ શનિ બુધ દ્વારા શાસિત નક્ષત્ર રેવતીમાં પ્રવેશ કરશે અને 9 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. ત્યારે શનિનું આ નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના લોકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Shani Gochar 2026 in Uttara Bhadrapada: વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર, શનિ દેવ 17 એપ્રિલ 2026ના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિ દેવ આ દિવસે ઉત્તરા ભાદ્રપદના ત્રીજા પદમાંથી ઉત્તરા ભાદ્રપદના ચોથા પદમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિનું આ નક્ષત્ર પરિવર્તન કઈ 4 રાશિઓ માટે શુભ અને લાભદાયી રહેશે, ચાલો જાણીએ.
Shani Nakshatra Gochar: નક્ષત્રો ગ્રહોની સૂક્ષ્મ ઉર્જાને નિયંત્રિત કરે છે. જ્યારે શનિ નવા નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનો ઉર્જા પ્રવાહ બદલાય છે. આનાથી ચોક્કસ રાશિઓ માટે પ્રગતિ અને નાણાકીય લાભનો સમય બને છે.
ન્યાયના દેવતા શનિદેવ વર્ષ 2026ની શરૂઆતમાં જ એક ધમાકેદાર ગોચર કરવા જઈ રહ્યા છે. શનિનું આ ગોચર 3 રાશિના જાતકો માટે બંપર લાભ લાવશે અને તેમની જિંદગીમાં મહત્વના ફેરફાર લાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Shani Nakshatra Parivartan 2025: શનિ એક મહત્વપૂર્ણ ગોચર કરશે અને આ ગોચર દશેરાના બીજા દિવસે હોવાથી ખાસ છે. 3 ઓક્ટોબરે શનિ નક્ષત્ર ગોચર કરી ત્રણ રાશિના જાતકોને બમ્પર લાભ આપશે.
Shani Gochar: વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ 18 ઓગસ્ટ 2025ના રોજ ન્યાય અને કર્મના પ્રતીક શનિદેવ ફરી એકવાર પોતાની ગતિ બદલવા જઈ રહ્યા છે. આ દિવસે, શનિદેવ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે, જે મીન રાશિ હેઠળ આવે છે.
શનિ દેવ ગુરૂના નક્ષત્ર પૂર્વ ભાદ્રપદમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Shani Nakshatra Gochar 2025 : ન્યાયના દેવતા શનિ હાલમાં ઉત્તરભાદ્રપ નક્ષત્રમાં સ્થિત છે. જૂન મહિનામાં આ નક્ષત્રના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે, જેના કારણે આ 3 રાશિના લોકોને ઘણો લાભ મળી શકે છે.
Shani Nakshatra Gochar: 28 એપ્રિલ 2025 થી રાશિચક્રની 3 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે. આ દિવસે શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને 3 રાશિના લોકોનું જીવન બદલી જાશે.
Shani Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોની રાશિઓ પર શુભ કે અશુભ અસર પડે છે. પરંતુ જ્યારે ન્યાયના કારણ શનિદેવની વાત આવે છે, ત્યારે તેમના વિશે વધુ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
Shani Gochar 2024: સૂર્ય ગ્રહણ પછી શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ રાહુના નક્ષત્રમાં ગોચર કરશે. નવરાત્રીના પ્રથમ દિવસે થનાર આ સૌથી મોટું ગોચર છે. જેની અસર 12 રાશિઓ પર થશે. ખાસ તો 3 રાશિના લોકો માટે શનિનું ગોચર શુભ સાબિત થશે.
Shani Nakshatra Parivartan: જ્યોતિષાચાર્યો મુજબ શનિ ગ્રહના નક્ષત્ર પરિવર્તનથી દેશ દુનિયા સહિત તમામ રાશિના જાતકોના જીવન પર અસર પડે છે. હાલમાં શનિદેવ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. આ નક્ષત્રમા શનિનું ગોચર ખુબ શુભ માનવામાં આવે છે. જે જાતકોને યોગ્ય માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે.
શનિદેવ હંમેશા લોકોને ખરાબ ફળ નથી આપતા પરંતુ કર્મ પ્રમાણે ફળ આપે છે. તદઉપરાંત શનિના ગોચરથી કેટલીક રાશિઓ પર તેમની શુભ અસર પણ પડે છે. 6 એપ્રિલ 2024ના રોજ શનિ દેવ બપોરે 3.55 વાગે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ અગાઉ શનિએ 24 નવેમ્બર 2023 ના રોજ શતભિષા નક્ષત્રમાં ગોચર કર્યું હતું. શનિ પૂર્વભાદ્રપદ નક્ષત્રમં 3 ઓક્ટોબર 2024 સુધી રહેશે.
Shani Nakshatra Gochar: આ વખતે નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે. આ દિવસે કળશ સ્થાપના કરવામાં આવશે અને આ સાથે જ નવરાત્રિના પહેલા દિવસે વ્રત પણ રાખવામાં આવશે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા ઉપાસના કરાય છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસે જ શનિદેવ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 4 નવેમ્બર 2023ના રોજ શનિ માર્ગી થઈ જશે.