એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે અરજી માગવામાં આવી છે. અહીં જાણો પસંદગી પ્રક્રિયા અને અરજી કઈ રીતે કરવી.
SECR Recruitment 2026 : રેલવેમાં 1191 એપ્રેન્ટિસ પદોની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 11 જૂન સુધી www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.
'Beyond AI, CVs & JDs with LinkedIn' ના અંતિમ એપિસોડમાં, વ્યવસાયિકો કેવી રીતે AI-સંચાલિત કાર્યજગતમાં પોતાની પ્રસ્તુતતાને જાળવી શકે છે તેના વિશે અમે ચર્ચા કરીએ છીએ. નવા કૌશલ્યો શીખવાથી લઈને જૂની આદતો છોડવા સુધી, અને પ્રમાણિક પ્રોફાઇલ બનાવવાથી લઈને હેતુપૂર્ણ જોડાણ (Connecting with purpose) કેળવવા સુધી - આ સંવાદ સમજાવે છે કે કેવી રીતે તમામ પેઢીના પ્રોફેશનલ્સ AI યુગમાં પોતાની કારકિર્દીનો વિકાસ કરી શકે છે. સ્કિલ્સ, માનસિકતા અને નેતૃત્વ પર વ્યવહારુ આંતરદૃષ્ટિ મેળવવા માટે, ઝી મીડિયાના ગીતાંજલિ સાથે લિંક્ડઈન ઈન્ડિયાના APAC VP (ટેલેન્ટ એન્ડ લર્નિંગ સોલ્યુશન્સ) રુચિ આનંદ અને વિપ્રોના ચીફ ઓપરેટિંગ ઓફિસર સંજીવ જૈનની આ ખાસ ચર્ચામાં જોડાઓ.
ભારતીય હવામાન વિભાગે પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ અને આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
Business Ideas for Students: AI ના કારણે ઘણા કામ સરળ થઈ ગયા છે. AI ની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં હજારો રુપિયા કમાઈ પણ શકે છે. આજે તમને જણાવીએ એવા વિકલ્પ વિશે જેમાં વિદ્યાર્થીઓ ધારે એટલું કમાઈ શકે છે.
Surat News: પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતભરના નોકરી વાછૂકો જોડે લાખોની છેતરપિંડી! બે ઠગબાજો ની અઠવા પોલીસે કરી ધરપકડ. આરોપીઓ બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્માની ધરપકડ. બે પૈકી બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાંથી B.E.કોમ્પ્યુટર એન્જિયરિંગનો અભ્યાસ કર્યો, બ્રિજેશને એથિકલ હેકિંગ અને સોફ્ટવેર ડેવલોપિંગનું જ્ઞાન.
Vadodara News: વિદેશમાં નોકરી માટે ગયેલો વડોદરાનો યુવાન લાપતા. પહેલા દુબઈ અને બાદમાં હોંગકોંગ ગયેલા યુવાનનો પતો નથી. એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા-પિતા કરી રહ્યા છે આક્રંદ. પેટીયું રડવાની લ્હાયમાં વિદેશ જનારા યુવાનો સાવધાન. વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. 2024માં દુબઇ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો.
Attempt to push Minor and young woman into prostitution by luring them with jobs watch video
પૂર્વ સૈનિકો જે નોકરી કરવા ઈચ્છે છે તેના માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે.
VIDEO: If someone offers a job on Telegram, be careful, you may be scammed
High Salary Job: જો તમે સારા પગારવાળી એટલે કે કરોડો રૂપિયા વાર્ષિક કમાણીવાળી નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. જોકે, કંપનીને આ નોકરી માટે યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. લાયક ઉમેદવારો કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને પોતાનું નસીબ અજમાવી શકે છે.
Patanjali: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ ભારતના પ્રાચીન પરંપરાગત જ્ઞાનને આજની વ્યવસાય પદ્ધતિઓ સાથે જોડીને સામાજિક ઉદ્યોગસાહસિકતાનું આવું મોડેલ વિકસાવ્યું છે. જે સમાજના કલ્યાણ તેમજ નફા તરફ દોરી જશે. તેમના કાર્યથી ભારતીય બજારમાં મોટી વિદેશી કંપનીઓને માત્ર સખત સ્પર્ધા મળી નથી, પરંતુ ગામડાઓની આર્થિક સ્થિતિમાં સુધારો કરીને લાખો લોકોને આત્મનિર્ભર બનવાની તક પણ મળી રહી છે.
Chinese company : એક કંપનીએ વિચિત્ર આદેશ બહાર પાડીને તેના સિંગલ અને છૂટાછેડા લીધેલા કર્મચારીઓને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો તેઓ સપ્ટેમ્બર મહિના સુધીમાં લગ્ન કરીને સેટલ નહીં થાય તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ આદેશનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Top Placement: દીકરા, દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યારે કોલેજ પસંદ કરવાની હોય તો માતાપિતા બેસ્ટમાં બેસ્ટ પસંદ કરવાનો આગ્રહ રાખે છે. જેથી તેમને કોલેજનો અભ્યાસ પુરો કર્યાની સાથે જ મોટી કંપનીમાં સારા પગારની નોકરી મળી જાય.
Patanjali Group In YEIDA:પતંજલિ ગ્રુપ ઉત્તર પ્રદેશમાંYEIDA વિસ્તારમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે. જેના કારણે 3000 લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. વિગતવાર વાંચો અહેવાલ.
Railway Jobs: રેલ્વેમાં એપ્રેંટિસની ખાલી જગ્યા માટે બંપર ભરતી નીકળી છે. ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે આ ગોલ્ડન તક છે. જો તમે રેલ્વે વિભાગમાં નોકરી કરવા માંગો છો તો જાણી લો રેલ્વેમાં નોકરી માટે અરજી કેવી રીતે કરવાની છે.
Bereavement Coordinator Job: દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારના કામ કરીને લોકો આર્થિક રીતે સદ્ધર બને છે. આવી નોકરીમાં જે કામ કરવાનું હોય તે સાંભળીને વિચિત્ર લાગે પરંતુ લોકો સામાન્ય કામ કરીને પણ લાખોની કમાણી કરતા હોય છે. આજે તમને આવી જ એક નોકરી વિશે જણાવીએ. જેના વિશે જાણીને તમને પણ થશે આ કામ તો કરવા જેવું છે હો...
In Demand Skills of 2025: વર્ષ 2025 માં જોબ માર્કેટમાં કેટલીક સ્કિલના એક્સપર્ટ ડીમાંડમાં છે. જો તમે પણ આ 5 માંથી કોઈ એક સ્કિલ પણ શીખો છો તો તમારા કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવશે અને સારી સેલેરી પણ મળશે.
જો તમે 12માં ધોરણ પછીની કારકિર્દી શોધી રહ્યા છો, જેમાં તમે તમારી વૃદ્ધિની સાથે સાથે ઘણા પૈસા પણ કમાઈ શકો, તો આજે અમે તમારા માટે એક વધુ સારી કારકિર્દીનો વિકલ્પ લઈને આવ્યા છીએ.
92,300 પગાર વાળી નોકરી જોઈએ છે?, તો આ પોસ્ટ માટે કરી દો ફટાફટ અરજી...
તમે પણ નોકરીથી કંટાળી ગયા છો અને બિઝનેસ કરવા માગો છો તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જાણો લોનની શરતો, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા શું છે એ સમજી લઈએ?
Top PG Courses: મોટી અને ટોચની કોલેજોમાંથી અભ્યાસ કરનારાઓને સરળતાથી નોકરી મળશે. જો તમે માસ્ટર્સ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે એવા ડિગ્રી કોર્સમાં એડમિશન લેવું જોઈએ જેમાં તમે ભવિષ્યમાં સારા પૈસા કમાઈ શકો. અહીં જાણો તેમના વિશે..