Neem Face Pack: ઉનાળામાં સ્કિન પ્રોબ્લેમ વધી જતી હોય છે. સારી વાત એ છે કે કડવા લીમડાની મદદથી આવી સ્કિન પ્રોબ્લેમને દુર કરી શકાય છે. આજે તમને સનબર્ન, પિંપલ, અળાઈ સહિતની સ્કિન પ્રોબ્લેમને દુર કરે તેવા ફેસપેક વિશે જાણકારી આપીએ.
Dry Skin Remedy: ઘણા લોકોની સ્કિન ઉનાળામાં પણ એકદમ ડ્રાય અને બેજાન દેખાય છે. ગરમીની ઋતુમાં સ્કિનની ડ્રાયનેસ વધવાના કારણો અને આ ડ્રાયનેસ દુર કરવાના ઉપાયો વિશે ચાલો જાણીએ.
Summer Skin Care Tips: સનબર્ન અને સન ટેનિંગ બંને ત્વચાની અલગ અલગ સમસ્યા છે. તેથી તેનો ઈલાજ પણ અલગ રીતે થાય છે. ટેન સ્કિન માટેના નુસખા તડકાના કારણે બળેલી સ્કિન પર અસર કરતાં નથી. આજે તમને જણાવીએ તડકાના કારણે સ્કિન બળી હોય એટલે સનબર્ન થયું હોય તો શું કરવું.
Skin Tightening Tips: 35 વર્ષની ઉંમર પછી સ્કિન ઢીલી પડવા લાગે તે એજીંગની નિશાની હોય છે પરંતુ જો નાની વયમાં જ ચહેરાની સ્કિન ઢીલી પડવા લાગી હોય તો તેનો અર્થ છે કે સ્કિન કેર બરાબર નથી થતી. વધતી વયે પણ સ્કિનને ટાઈટ રાખવી હોય તો શું કરવું ચાલો તમને જણાવીએ.
Summer Skin Care Routine: ઉનાળાની શરુઆતથી જ જો તમે 5 સ્કિન કેર સ્ટેપ્સ ફોલો કરશો તો આખો ઉનાળો સ્કિન ગ્લો કરતી રહેશે. ઉનાળા માટેનું આ બેઝીક સ્કિન કેર રુટીન છે.
Holi Skin Care: હોળીના બીજા દિવસે સવારથી લોકો એકબીજાને રંગ લગાડી ધુટેળીની ઉજવણી કરે છે. ધુટેળી પર ત્વચા પર અલગ અલગ પ્રકારના રંગ લાગે છે. તેથી ધુટેળી રમવાનું શરુ કરો તે પહેલા સ્કિનને કલર પ્રુફ કરી લેવી જોઈએ. અને ધુટેળીની ઉજવણી કર્યા પછી સ્કિનની સફાઈ ખાસ રીતે કરવી જોઈએ. તો ચાલો જાણીએ હોળી પર સ્કિન કેર કેવી રીતે કરવી.
Get Rid Of Dark Knees and Elbows: સ્લીવલેસ અને શોર્ટ્સ પહેરવાનો સમય નજીક આવી ગયો છે ત્યારે જો તમને પણ ઘુંટણ અને કોણીની કાળી પડેલી સ્કિન જોઈ ટેન્શન થઈ રહ્યું હોય તો ચિંતા છોડી દો. આજથી જ કોણી અને ઘુંટણ પર આ 2 વસ્તુમાંથી કોઈ એક વસ્તુ લગાડવાનું શરુ કરી દો. 7 દિવસમાં સ્કિન એકદમ સાફ થઈ જશે પછી બિંદાસ્ત શોર્ટ્સ અને સ્લીવલેસ કપડા પહેરી શકશો.
Morning Skin Care: આખો દિવસ તમારો ચહેરો સુંદર દેખાશે કે નહીં તેનો આધાર માર્નિંગ સ્કિન કેર રુટીન પર હોય છે. સવારે તમે સ્કિનને જે રીતે ટ્રીટ કરશો તેવો લુક તમને આખો દિવસ મળશે. જો તમે સવારે સ્કિનની જરૂરીયાતો પુરી કરશો તો સ્કિન આખો દિવસ ગ્લો કરશે. તો ચાલો તમને જણાવીએ સ્કિન કેર રુટીનના એકદમ ઈઝી સ્ટેપ્સ.
Beauty Tips: સ્કિન કેરમાં વર્ષોથી ચણાના લોટનો ઉપયોગ થતો આવે છે. ચણાનો લોટ દરેક ઘરમાં હોય છે અને સ્કિન કેરમાં તેનો ઉપયોગ કરવામાં પણ આવે છે. પરંતુ ચણાનો લોટ દરેક વ્યક્તિ માટે લાભકારી નથી. આજે તમને જણાવીએ કેવા પ્રકારની સ્કિન પર ચણાના લોટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
Dry Skin Home Remedies: જો તમારી સ્કિન ડ્રાય હોય અને ઠંડી વધી જવાના કારણે સ્કિનની ડ્રાયનેસ પણ વધી ગઈ છે તો તેનાથી રાહત મેળવવાની સરળ રીત તમને જણાવીએ. આ વસ્તુ લગાડી તમે ડ્રાય સ્કિનને રિપેર કરી શકો છો.
Open Pores Home Remedies: સ્કિન પર જો ઓપન પોર્સ હોય તો તેનાથી ચહેરાની સુંદરતા ઘટી જાય છે. એટલા માટે જ આજે તમને ચહેરા પર દેખાડા ઝીણા ઝીણા ખાડા ઓછા કેવી રીતે કરવા તેના ઉપાયો જણાવીએ.
Morning Skin Care Routine: આજે તમને જણાવીએ સવારે જાગીને તમે ચહેરા પર શું લગાડો તો તેની અસર આખો દિવસ ચહેરા પર જોવા મળે અને ચહેરો ગ્લો કરતો રહે. તેના માટે સરળ 4 સ્ટેપ મોર્નિંગ રુટીન ફોલો કરવાનું છે.
Orange Peel Skin Benefits: જો તમારા ઘરે સંતરા હોય તો તેની છાલનો ઉપયોગ કરી આ મેજિકલ નુસખો એકવાર ટ્રાય કરજો. એકવાર આ રીતે તમે સંતરાની છાલ યુઝ કરશો તો તમને સ્કિન પર ગજબનો ફેરફાર દેખાશે. ત્યારબાદ તમે સંતરાની છાલ ક્યારેય ફેંકશો નહીં.
Carrot Face Mask: શિયાળામાં સ્કિન ડેમેજ અને ડ્રાય ઝડપથી થાય છે. આ ઋતુમાં સ્કિન કેર પર ખાસ ધ્યાન આપવું પડે છે. એટલા માટે જ આજે તમને સ્કિનને હેલ્ધી અને સુંદર બનાવે તેવા ગાજરના ફેસ માસ્ક વિશે જણાવીએ.
Get Rid Of A Dark Neck: ગરદનની ત્વચા ચહેરાની સ્કિન કરતાં કાળી હોય અથવા તો ગરદન પર મેલના કારણે કાળી લાઈનો બની ગઈ હોય તો તેને દુર કરવાની સૌથી સરળ અને અસરકારક રીત આજે જણાવીએ. આ રીતે તમે ગરદનનો મેલ ફટાફટ સાફ કરી શકશો.
Get Rid Of Dry Skin In Winter: શિયાળાની ઋતુમાં સૌથી મોટો પડકાર હોય છે સ્કિનને હાઈડ્રેટ રાખવી અને ડ્રાઈ થતા બચાવવી. ઠંડી હવાના કારણે સ્કિન ફાટી જાય છે. જેના કારણે સ્કિન ખરાબ દેખાય છે અને તકલીફ પણ થાય છે. આજે તમને જણાવીએ એવી 5 નેચરલ વસ્તુઓ વિશે જેને લગાડવાથી સ્કિન શિયાળામાં પણ સોફ્ટ રહે છે.
Get Wrinkle Free Skin: વિટામિન્સ શરીર માટે જરૂરી છે. શું તમને ખબર છે વિટામિનની ઊણપના કારણે જ ચહેરા પર કરચલીઓ પડવાની શરુઆત થાય છે ? જો તમે આ ઊણપને દુર કરી દેશો તો ચહેરાની ત્વચા વધતી ઉંમરે પણ ટાઈટ અને યુવાન દેખાતી રહેશે.
Alum Skin care Tips: ચહેરા પર નીકળતી ફોડલીઓ અને ડાઘને દુર કરવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કે વસ્તુઓ ન ખરીદવી હોય તો 5 રુપિયાની ફટકડી લઈ આવજો. ફટકડીને ચહેરા પર આ રીતે 1 મિનિટ માટે રોજ લગાડજો. તેનાથી તમારી સ્કિન પરથી ડાઘ દુર થશે અને સ્કિન પર ચમક આવી જશે.
Skin Care Tips: ચહેરા પર કે શરીરના કોઈપણ ભાગ પર વધારે પડતા તલ કે મસા થઈ જાય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો આજે તમને જણાવીએ. તમે ઘરે આ સરળ ઉપાય અજમાવીને તલ અને મસાથી મુક્તિ મેળવી શકો છો.
Raw Milk: કાચું દૂધ સ્કિન પર લગાડવાથી એક નહીં અનેક લાભ થાય છે. જો તમે સ્કિન કેર રુટીનમાં કાચા દૂધનો સમાવેશ કરવા માંગો છો તો આ કામ કેવી રીતે કરવું અને તેનાથી થતા લાભ વિશે જાણવું જરૂરી છે. આજે તમને કાચા દૂધથી થતા લાભ વિશે જણાવીએ.
Skin Tightening Tips: વધતી ઉંમરને તો અટકાવી ન શકાય પરંતુ તમે સ્કિન પર વધતી કરચલીઓને અટકાવી શકો છો. આજે તમને સ્કિન કેરની એવી ટીપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરવાથી ઢીલી પડતી ત્વચા ટાઈટ રહી શકે છે.
Korean Glass Skin: જો તમે કોરિયન યુવતીઓ જેવી ચમકતી સ્કિન મેળવવા માંગો છો તો તેના માટે શું કરવું જરૂરી છે આજે તમને જણાવીએ. આ 5 ટીપ્સ ફોલો કરવાથી કોરિયન સ્કિન મેળવી શકાય છે.