हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stand-Up Comedian
Stand up comedian 0 News
gujarat police
સ્ટેન્ડઅપ કોમેડિયન મુન્નવર ફારૂકી વિરુદ્ધ ગુજરાતમાં પણ ફરિયાદ દાખલ
મુળ જૂનાગઢનો વતની અને સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી મૂંનવર દ્વારા એક શોમાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો હતો. જેમાં કોમેડિયન ફારૂકીએ માતા સીતાજી માટે અપશબ્દો ઉચ્ચારી હિન્દૂ ધર્મની લાગભી દુભાઈ છે. જેને લઈ સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની સહિત લોકો સાયબર ક્રાઇમ બ્રાંચમાં કોમેડિયનને ફારૂકી સામે કડક કાર્યવાહી માંગ કરી હતી.
Mar 8,2021, 20:33 PM IST
Arrest of a man
સ્ટેન્ડઅપ કોમેડિયનની ધરપકડ: બોલિવુડનાં અનેક સ્ટાર્સે VADODARA POLICE ને કહ્યું આભાર
સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાને શરમમાં મુકે તેવી એક હરકત પોતાની જાતને યુટ્યુબર ગણાવતા શુભમ મિશ્રા નામના શખ્સ દ્વારા કરવામાં આવી છે. શુભમ મિશ્રાએ સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમા જોશુઆને સોશિયલ મીડિયા પર એક અપશબ્દો બોલ્યા હતા અને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા, કોમેડિયન કુનાલ કામરાએ ટ્વીટર એકાઉન્ટ પર વડોદરા પોલીસને ટેગ કરીને ધરપકડની માંગ કરી હતી. જેના પગલે અચાનક હરકતમાં આવેલી પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી.
Jul 13,2020, 19:14 PM IST
કપિલ શર્મા
18 વર્ષ પહેલા આવો દેખાતો રહતો કોમેડી કિંગ, શેર કર્યો કોલેજ લાઇફનો ફોટો
હેલ્થ અને પર્સનલ લાઇફમાં વ્યસ્ત કપિલે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કોલેજ ટાઇમનો ફોટો શેર કર્યો છે જેમાં કપિલ તેના મિત્રની સાથે જોવા મળી રહ્યો છે.
Nov 27,2018, 9:35 AM IST
Trending news
Budget
શપથ લેતા કહ્યું હતું કોઈ કસર નહીં છોડું, આયુષ્યમાનમાં મળી શકે છે 10 લાખનું વીમા કવચ!
Business News
સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકેટ બની જશે આ પેન-પેન્સિલના સ્ટોક! કરાવશે તગડી કમાણી
india vs zimbabwe
IND vs ZIM: 6,6,6... પોતાની બીજી મેચમાં અભિષેક શર્માએ હેટ્રિક સિક્સ સાથે ફટકારી સદી
breaking news
ગુજરાતના આ જિલ્લામાં અસંખ્ય માછલીઓનાં રહસ્યમય મોત, હવે રોગચાળો ફેલાવાની ભીતિ
Gold Silver Price
ફરી ગયા સોના-ચાંદીના ભાવ! ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનનો ધડાકો
Kanyakumari
ભારતના 5 બેજોડ દરિયાકિનારા, જીવનમાં એકવાર તો આ જગ્યાની મુલાકાત લેવી જ
Tiles
શું ટાઇલ્સને ચમકાવવા માટે એસિડનો ઉપયોગ યોગ્ય છે? જાણો તમારી પાસે શું છે વિકલ્પો
ipo
11 જુલાઈએ ઓપન થશે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં તોફાની તેજી છે, જાણો વિગત
voter id
મતદાર કાર્ડનો ફોટો ઓળખાય નહીં એવો છે ? તો સ્ટેપ્સ ફોલો કરી ઘરે બેઠા ફોટો અપડેટ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા...' ના રોશન સોઢી ગુમ થયા પછી પહેલીવાર મુંબઈમાં જોવા મળ્યા, કહ્યું કે...