tocilizumab injection scam

રાજકોટમાં ટોસિલિઝુમેબ કૌભાંડમાં ભાજપી નેતાનું નામ નીકળ્યું

  • દર્દીના સ્વજનો પર ફોન આવ્યો હતો કે, તમારા સંબંધીને બોટલમાં ઈન્જેક્શન અપાઈ ગયા છે, તેથી રૂપિયા આપી દેજો

  • આ મેસેજથી સંબંધીને શંકા ગઈ હતી. તેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં ઈન્જેક્શનનું કૌભાંડ પકડાયું છે

Apr 14, 2021, 09:51 AM IST