हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
TRP
Trp News
Gaurav Khanna
'Anupamaa'ના અનુજ કાપડિયાને મળે છે આટલો પગાર, એક એપિસોડની ફી જાણી લાગશે ઝટકો
Gaurav Khanna Fees For Anupamaa: ગૌરવ ખન્ના ટીવી શો 'અનુપમા'નો મુખ્ય અભિનેતા છે. શોમાં એન્ટ્રી પછી તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. એ વાતમાં પણ કોઈ શંકા નથી કે તેને શોમાંથી ઘણા પૈસા મળે છે. આજે તમને જણાવીએ કે તેને એક એપિસોડ માટે કેટલી ફી મળે છે.
Apr 9,2023, 10:54 AM IST
gujarat
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક, TRP હોય કે રાષ્ટ્રીય એવોર્ડ દૂર દૂર સુધી કોઈ
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક કરોડો ગુજરાતીઓના હૃદયમાં સ્થાન ધરાવતી ચેનલ છે. જનતાની સમસ્યા હોય કે પછી સરકારના કાન આમળવાના હોય, ZEE 24 કલાકે હંમેશાં લોકો માટે કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે, ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ નંબર વન પર છે. પરંતુ હવે ZEE 24 કલાકની આ યશકલગીમાં વધારો થયો છે. સતત ત્રીજા વર્ષે તમારી ચેનલ ZEE 24 કલાક રાષ્ટ્રીય સ્તરે 5 પુરસ્કાર જીતવામાં સફળ રહી છે. રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં ZEE 24 કલાકે કુલ 5 એવોર્ડ પોતાના નામે કરીને સપાટો બોલાવી દીધો છે. સતત ત્રણ વર્ષથી તમારી આ ચેનલ સતત એવોર્ડ જીતી રહી છે. આ માત્ર ZEE 24 કલાકની સિદ્ધિ નથી, કે ના તો તેમાં કામ કરતા સ્ટાફની આ સિદ્ધિ છે, આ કરોડો ગુજરાતીઓની સિદ્ધિ છે જેઓ છેલ્લાં 5 વર્ષથી આ ચેનલને પોતાની ચેનલ માનીને ભરોસાપાત્ર સમાચાર જોવાનું પસંદ કરે છે.
Apr 30,2022, 23:50 PM IST
TRP Ormax Media
આ અઠવાડિયે સિરિયલોની TRP માં જબરદસ્ત ટ્વિસ્ટ, 'અનુપમા' ને પછાડી ફરી આ શો નંબર વન
Ormax Media દ્વારા આ સપ્તાહની ટીઆરપી યાદી બહાર પાડવામાં આવી છે. જાણો આ અઠવાડિયે કઈ સિરિયલને મોટો ઝટકો લાગ્યો છે.
Feb 16,2022, 18:36 PM IST
Anupama
Anupama ને મોટો ઝટકો, હવે TOP પર આવી ગઈ બીજી ટીવી સિરિયલ, તેની કહાની પણ છે દમદાર
અનુપમાને પાછળ છોડીને આ સિરિયલ બની નંબર-1, લાંબા સમય સુધી નંબર 1 ની પોઝિશન પર અનુપમા સીરીયલ હતી. પરંતુ હવે સતત બીજા અઠવાડિયામાં તે 1 નંબર પર સ્થાન મેળવી શકી નહીં. આ રહી આ અઠવાડિયાના TOP 5 શો ની યાદી.
May 21,2021, 8:34 AM IST
TRP
TRP કૌભાંડ: BARCના રિપોર્ટ બાદ થઈ ગુનાની પુષ્ટી, ત્રણ રીતે થતી હતી Data સાથે છેડછાડ
ટીઆરપી કૌભાંડ (TRP SCAM)માં મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસ અનુસાર ટીઆરપીમાં છેતરપિંડી વર્ષ 2016થી કરવામાં આવી રહી હતી. 2016થી 2019 વચ્ચે ઘરોમાંથી આવતા ડેટામાં સૌથી વધારે છેડછાડ કરવામાં આવતી હતી
Dec 25,2020, 17:14 PM IST
વાયરલ વીડિયો
‘રસોડે મેં કૌન થા...’ video થી રાતોરાત પોપ્યુલર બનેલ યશરાજ મુખાટે બે દિવસ ઊંઘી શક્યો
યશરાજ આમ તો ઈન્સ્ટાગ્રામની દુનિયામાં પહેલેથી જ ફેમસ હતો. વીડિયો જે દિવસે વાયરલ થયો, તે દિવસે તેણે પોતાના 1 ફોલોઅર્સ થવા પર થેંક્યૂ કહ્યું હતું
Aug 27,2020, 16:17 PM IST
corona virus
Lockdownમાં રામાયણે તોડી નાંખ્યા TRPના તમામ રેકોર્ડ
કોરોના વાયરસ (corona virus) ની જંગ જીતવા માટે સરકાર તરફથી દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ વચ્ચે દૂરદર્શને (Doordarshan) 80ના દાયકાની પોતાની ફેમસ સીરિયલ રામાયણ અને મહાભારતે પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ અનેક લોકોને પોતાની બાળપણની મેમરી તાજી થઈ. તો કેટલાક લોકોએ તેની મજા પણ ઉડાવી. પણ હવે જાણવા મળ્યું છે કે, રામાયણે (ramayan) ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રામાયણની ટક્કરમાં હાલ કોઈ પણ ટીવી શો નથી આવ્યો. આ શોની ટીઆરપી વિશે માહિતી આપતા ડીડી નેશનલના સીઈઓ શશી શેખરે ટ્વિટ કરીને કહ્યું કે, મને આ વાત જણાવતા આનંદ થાય છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા રામાયણ શો વર્ષ 2015 થી અત્યાર સુધીનો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરતો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બન્યો છે. આ વાત તેમણે બાર્કના ડેટાના માધ્યમથી જણાવી છે.
Apr 3,2020, 11:23 AM IST
Trending news
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
Pratap Sarangi Injured
સંસદમાં ધક્કામુક્કી કાંડની તપાસ કરશે ક્રાઇમ બ્રાન્ચ, ફરી સીન થશે રિક્રિએટ
CNG Car Care
CNG કાર ચલાવો છો તો સાવધાન! ભૂલથી પણ ન કરો આ ભૂલો, બાકી લાગી શકે છે આગ
gujarat
ઘરે મોબાઈલ લેવા જતા મળ્યું મોત! કારમાં અચાનક બ્લાસ્ટ થતા સુરતી વેપારી જીવતો ભડથું!
gujarat
ગુજરાતમાં હવે ક્યાં ઉઠી અશાંતધારાની માંગ? હિન્દુ બાહુલ્ય વિસ્તારમાં વધી મુસ્લિમોની..
gujarat
અકસ્માતોનું નવુ સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમા જ બેકાર બન્યો, દેખાયા સળિયા
gujarat
'ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ કરો,કોઈની રજૂઆત...', ભૂપેન્દ્ર પટેલે લીધા કલેકટર-DDOના કલાસ
gujarat
'શરીરમાં નસ ખુલ્લી રહી જતાં મોત! અમદાવાદમાં આ હોસ્પિટલની બેદરકારીથી મોતનો આક્ષેપ
FSI
સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, ઘર ખરીદવું પડશે મોંઘુ
aai junior assistant recruitment
Sarkar Naukri: 10મું પછી કર્યો છે આ અભ્યાસ.. તો દર મહિને મળશે 92000 રૂપિયાના પગાર