हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
unity
Unity News
bjp
લોકસભા ચૂંટણી પહેલાં મોદીની આ છે ચાલ! શંભુમેળાને આ રીતે આપશે મોટો ઝટકો
BJP plan to counter Opposition Unity : વિપક્ષી એકતામાં કાટ મુકવા માટે ભાજપ જૂના સાથી પક્ષોને એનડીએમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. ટીડીપી અને અકાલી દળ ફરી એનડીએમાં પરત આવી શકે છે. મોદી મંત્રી પરિષદમાં ફેરબદલ દરમિયાન અકાલીઓને મંત્રીપદ મળવાની પણ ચર્ચા છે.
Jul 4,2023, 16:05 PM IST
bjp
લોકસભા ચૂંટણી પહેલાં મોદીની આ છે ચાલ! શંભુમેળાને આ રીતે આપશે મોટો ઝટકો
BJP plan to counter Opposition Unity : વિપક્ષી એકતામાં કાટ મુકવા માટે ભાજપ જૂના સાથી પક્ષોને એનડીએમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે. ટીડીપી અને અકાલી દળ ફરી એનડીએમાં પરત આવી શકે છે. મોદી મંત્રી પરિષદમાં ફેરબદલ દરમિયાન અકાલીઓને મંત્રીપદ મળવાની પણ ચર્ચા છે.
Jul 4,2023, 15:45 PM IST
japan
જે પાર્ટીના ચૂંટણી પ્રચાર દરમિયાન શિંજો આબેની થઈ હતી હત્યા, તેણે જીતી લીધી ચૂંટણી
67 વર્ષના શિંજો આબે જાપાનના સૌથી વધુ સમય સુધી પીએમ પદે રહેલા પ્રધાનમંત્રી હતા. શુક્રવારે 41 વર્ષના એક વ્યક્તિએ તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેતા સમગ્ર વિશ્વ સ્તબંધ થઈ ગયું હતું. આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે.
Jul 11,2022, 10:30 AM IST
Record
ક્યાં બની રહી છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા? જાણો કયા રાજ્યો છે રેસમાં
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું ગૌરવ ગુજરાત પાસે છે પરંતુ તે લાબો સમય નહીં ટકે.કેમ બે રાજ્યો ગુજરાતના આ રેકોર્ડને તોડવા માટે તૈયારીઓ કરી લીધી છે. જોકે, ખુશીની વાત એ છેકે, હવે દુનિયાની સૌથી મોટી TOP-3 પ્રતિમાઓ ભારતમાં જ હશે.
Jan 12,2021, 16:14 PM IST
અમદાવાદ
કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવમાં આવ્યું
અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.
Jul 1,2019, 13:35 PM IST
લાલચ
અમદાવાદ: એક કા તીન કરવાનું કૌભાંડ, લોભામણી લાલચથી કરતા છેતકપિંડી
શહેરમાં વઘુ એક મલ્ટી લેવલ માર્કેટિગ કંપનીનુ એક કા તીનનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સભ્યો બનાવીને અલગ અલગ પ્રોડ્કટ ખરીદવાના નામે અને એકે એજન્ટ નીચે ચેનલ બનાવી પૈસા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાત કરીને લાખો રૂપિયાનુ ફુલેકુ ફેરવી મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા. રાખીયાલ પોલીસે કંપની વિરુદ્ધ ગુનો નોધી ચાર આરોપીની ધરપકડ કરી છે.
Dec 30,2018, 18:41 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત