દુનિયાના અલગ-અલગ ભાગોમાં કુદરતનો મહાવિનાશ જોવા મળી રહ્યો છે. રશિયાના ઉત્તરી વિસ્તારમાં એક ભયાનક બરફીલા તૂફાનો તાંડવ કર્યુ છે. તો બીજી તરફ જાપાનમાં શક્તિશાળી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, ત્યારે રશિયાથી લઈને જાપાન સુધી કુદરતનો પ્રકોપ કેવો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Typhoon Dolphin 2026: કુદરત જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વિજ્ઞાન અને પ્રગતિ લાચાર બની જાય છે. ખાસ કરીને, જ્યારે તોફાનોની વાત આવે છે, ત્યારે ડોલ્ફિન નામનું વાવાઝોડું હાલમાં ચીનના એ શહેરને તબાહ કરી રહ્યું છે જેને એડવાન્સ ટેકનોલોજી અને વિજ્ઞાનનું હબ ગણવામાં આવે છે. 150 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે 10 લાખ લોકોને અસર પહોંચી છે અને અનેક ઘરોમાં વીજળી નથી. ચીન અને જાપાન જ નહીં આ વાવાઝોડું ભારતને પણ ગંભીર અસર કરશે જોઈએ આ અહેવાલમાં...
દક્ષિણી જાપાનના ક્યુશુ વિસ્તારમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો. જે જાપાની શિંદો સ્કેલ પર ઉચ્ચતમ લેવલ 7 પર મપાયો. આંચકા બાદ તરત અરિયાકે અને યાત્સુશિરો સમુદ્ર કાંઠાઓ પર 1 મીટર ઊંચી સુનામીની લહેરોનું એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ અપાઈ છે.
Venezuela Earthquake Videos: ઉપરાછાપરી આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓએ વેનેઝુએલાને ભીષણ તબાહીમાં ધકેલ્યું છે. USGSનો તો દાવો છે કે આશરે 10 હજાર લોકોના મોતની આશંકા છે. ભૂકંપના જે વીડિયો સામે આવી રહ્યા છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે જોઈને હચમચી જશો. જાપાનમાં પણ ભૂંકપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે.
Global Market Alert: દુનિયામાં એક એવો દેશ છે જેની પાસે લગભગ 1.1 ટ્રિલિયન ડોલરના યુએસ સરકારી બોન્ડ છે. એટલા પૈસા કે તેમને ગણવામાં દિવસો લાગશે. આ મામલો ખૂબ ગંભીર છે. ચાલો તેને વિગતવાર સમજાવીએ.
Japan Mosque Controversy : જાપાનના ફુજિસાવા શહેરમાં મસ્જિદના નિર્માણને લઈ હાલ હંગામો મચી ગયો છે. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યાં છે. જાપાનના દરિયાકાંઠે આવેલા શહેર ફુસિજાવાના વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યાં છે. જેમાં હજારો સ્થાનિકો પહેલી મસ્જિદના નિર્માણમાં વિરોધ કરતા દેખાઈ રહ્યાં છે. આખરે કેવી રીતે જાપાનમાં મુસ્લિમ વસ્તી વધી ગઈ, જાપાનમાં કેટલા મુસ્લિમ છે તેના પર એક નજર કરીએ.
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જે રીતે આકાર લઈ રહ્યું છે તે જોતા સમગ્ર વિશ્વને હવે પરમાણુ યુદ્ધનો પણ ડર સતાવી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર દેશ કયો છે?
China Claim For Japan Nuclear Weapons : એશિયામાં વધતા તણાવની વચ્ચે જાપાને ચીન સુધી મારણ કરનારી લાંબા અંતરની મિસાઈલ તૈનાત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ વચ્ચે ચીનના સરકારી સૈન્ય મુખપત્ર પીએલએ ડેઈલી દ્વારા જાપાનની પરમાણુ મહત્વકાંક્ષા વિશે સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે
India is now fourth largest economy watch video for details
Tsunami Alert in Japan: જાપાનના હવામાન વિભાગે જણાવ્યું છે કે, ભૂકંપના આંચકા આઓમોરી અને હોક્કાઇડોના દરિયાકાંઠે અનુભવાયા છે. ભૂકંપ પછી એજન્સીએ આ વિસ્તારમાં 10 ફૂટ સુધીની ઊંચી સુનામી (દરિયાઈ મોજાં ઉછળવાની)નું એલર્ટ જાહેર કર્યું છે.
Japan Old People: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ઉંમર વધવાની સાથે લોકો અસક્ષમ બનતા જાય છે. પરંતુ જાપાનમાં આ વાત સંપૂર્ણપણે લાગુ પડતી નથી. અહીં પર 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની વસ્તી સૌથી વધુ છે.
Grey Hair and Cancer : જાપાનની ટોકિયો યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વાળ સફેદ થવા એ આપણા શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલીનો એક ભાગ હોઈ શકે છે, જે કેન્સર જેવા ગંભીર રોગોને રોકવામાં ભૂમિકા ભજવી શકે છે
Japan Epidemic : જાપાનમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ ઝડપથી વધી રહ્યા છે, દર કલાકે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. દરેકને ડર છે કે ઈન્ફલ્યુએન્ઝા મહામારી બની શકે છે.
જાપાને સતત 55મી વખત સૌથી વધુ વૃદ્ધ વસ્તીનો રેકોર્ડ તોડ્યો છે. તે જ સમયે, જાપાનમાં 1 લાખથી વધુ લોકો એવા છે જેમણે 100 ેવર્ષની ઉંમર વટાવી દીધી છે.
SCO શિખર સંમેલનમાં PM મોદી હાજરી આપશે...આજથી ચાર દિવસ માટે પીએમની વિદેશ યાત્રા
Oarfish:ઓઅરફિશ નામની માછલી આજકાલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. વાસ્તવમાં, આ માછલીને વિનાશની માછલી કહેવામાં આવે છે. આ માછલીનું દરિયામાંથી વારંવાર બહાર આવવું વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કરે છે. આ જ કારણ છે કે લોકો તેને અશુભ માને છે.
russia earthquake tsunami warning for these countries watch video
Tsunami threat in Japan after earthquake in Russia watch video for more details
Russia kamchatka earthquake tsunami warning watch video
Earthquake in Russia: રશિયાના પૂર્વ વિસ્તાર કામચાત્કામાં બુધવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.7 રહી. આ કુદરતી આફતની અસર અમેરિકી અને જાપાન સહિત કેટલાક દેશો પર જોવા મળી રહી છે.
Baba Vanga Tsunami Prediction : બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે આ દેશમાં ગભરાટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સંવેદનશીલ વિસ્તારોમાં લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ગયા છે. કર્ફ્યુ જેવું વાતાવરણ છે.
Automobile News: સુઝૂકીએ પોતાની પોપ્યુલર હેચબેક કાર અલ્ટોના 2025 મોડલને લોન્ચ ક ર્યું છે. તેના વિશે વધુ માહિતી ખાસ જાણો.