Gujarati Artists In Politics : દેવાયત ખવડે જ્યારે જિગ્નેશ કવિરાજને રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું, ત્યારે એવા કલાકારોની વાત કરીએ જેઓ ગુજરાતના રાજકારણમાં આવવા તૈયાર છે, તેવું તેઓ જાહેરમાં કહી ચૂક્યા છે
Vickram Thakor On Gujarat Politics : અંબાજી દર્શને આવેલા ગુજરાતી ફિલ્મોના સ્ટાર વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવા અંગે કરી સ્પષ્ટતા
Vickram Thakor On Gujarat Politics : અરવિંદ કેજરીવાલની ઓફર મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા.. કહ્યું, કેજરીવાલે મને નથી આપી કોઈ ઓફર.. માત્ર ફોન પર થઈ સામાન્ય વાત.. ફિલ્મ કલાકારોના સન્માન બાદ ભાજપ સાથે પણ નથી કોઈ નારાજગી..
Vickram Thakor Angry : કુડાસણના ખાનગી ફાર્મમાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયુ હતું, જેમાં વિક્રમ ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.... આ સંમેલનમાં ઠાકોર સમાજની થતી અવગણના મુદ્દો સળગ્યો હતો
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા.
Vickram Thakor Controversy : કલાકારોને વિધાનસભામાં બોલાવવા મુદ્દે વિક્રામ ઠાકોરનું છલકાયું દર્દ...કહ્યું, લાંબા સમયથી ઠાકોર સમાજની કરવામાં આવી રહી છે અવગણના... રાજકારણમાં ન પડવાની અને સમાજ નિર્ણય લે તેમ આગળ વધવાની વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા
Vickram Thakor Controversy : ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં આમંત્રિત ન કરાતા વિક્રમ ઠાકોરે કાઢ્યો બળાપો... ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા