vivo smart phone

Vivo V21 SE જલદી ભારતમાં થઈ શકે છે લોન્ચ, મળશે 5G સપોર્ટ

વીવો જલદી ભારતમાં પોતાની નવી Vivo V21 સિરીઝ લોન્ચ કરી શકે છે. કંપનીની આ સિરીઝમાં ત્રણ નવા ફોન લોન્ચ થઈ શકે છે. 

Mar 22, 2021, 03:25 PM IST

64MP કેમેરા સાથે Vivo Y72 5G 22 માર્ચે થશે લોન્ચ, જાણો સ્પેસિફિકેશન્સ

વીવો Y72 5G ગૂગલ પ્લે કન્સોલ પર લિસ્ટ થઈ ગયો છે. ફોનમાં ટિયરડ્રોપ નોચ ફુલ એચડી+ડિસ્પ્લે આપવામાં આવી છે. લિસ્ટિંગ અનુસાર ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 5000mAh ની બેટરી આપવામાં આવી છે. 

Mar 17, 2021, 04:02 PM IST