WhatsApp ટૂંક સમયમાં જ એક એવું ફીચર લાવવા જઈ રહ્યું છે જેનાથી યુઝર્સ મોબાઈલ નંબર દર્શાવ્યા વગર ચેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે સેટ થશે અને તેનાથી શું ફાયદા થશે.
Schedule Messages on WhatsApp: WhatsApp માટે મેસેજ શેડ્યુલ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ ફેજમાં છે, જેની જાણકારી Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. શેડ્યુલ મેસેજ ફીચર ગ્રુપ અને પર્સનલ ચેટ બન્નેમાં જોવા મળશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
WhatsApp New Update: WhatsApp પોતાના કરોડો યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે સતત નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે. આ જ ક્રમમાં હવે એપ એક મોટું અપડેટ લાવવાની તૈયારીમાં છે જે સોશિયલ નેટવર્કિંગને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. જલ્દી જ વોટ્સએપ યુઝર્સ તેમની પ્રોફાઇલમાં સીધા જ તેમના ફેસબુક એકાઉન્ટની લિંક જોડી શકશે.
WhatsApp AR Filter Feature: વોટ્સએપ વીડિયો કોલિંગને વધુ મઝેદાર બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ વીડિયો કૉલિંગને પહેલા કરતા વધુ ઇન્ટરેક્ટિવ અને મજેદાર બનાવશે. ચાલો જાણીએ કે કેવી રીતે કામ કરશે AR ફિલ્ટર ફીચર.
whatsapp પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર્સને જોડતું જ રહે છે. એપ્લિકેશને હાલમાં જ પોલ, ઓનલાઈન સ્ટેટસ હાઈડ, ડીપી હાઈડ, કમ્યુનિટી સહિત અનેક નવા ફીચર્સ જોડ્યા છે. હવે એપ્લિકેશન પસંદગીના એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે નવું ફીચર રોલઆઉટ કરી રહ્યું છે.
વોટ્સએપ (Whatsapp) કથિત રીતે 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન (Smartphone) પર કામ કરવાનું બંધ કરી દેશે. મેસેજિંગ એપ્લિકેશનની પેરેન્ટિંગ કંપની ફેસબુકે ગયા મહિને કેટલાક ડિવાઈસમાંથી વોટ્સએપની સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ સ્માર્ટફોન્સ પર સેવાઓ સમાપ્ત થવાનું કારણ એ છે કે વોટ્સએપ હવે એન્ડ્રોઇડ અને આઇઓએસના જૂના વર્ઝનને સપોર્ટ કરશે નહીં જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે એપની સુરક્ષા અને વપરાશકર્તાઓની ગોપનીયતા જળવાઈ રહે.
વોટ્સએપ (WhatsApp) ખૂબ જ ટૂંક સમયમાં પોતાનો રંગ બદલવા જઈ રહ્યું છે. ત્યારબાદ તમારો ચેટિંગનો અનુભવ સંપૂર્ણપણે નવો થઈ જશે
આ નવા અપડેટેડ WhatsApp અવતારમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, નવા કંટ્રોલ અને વોટ્સએપ WhatsApp એડમીન (Group Admin) ને પહેલાં કરતાં વધુ અધિકાર જેવા ફીચર આપવામાં આવ્યા છે.
WhatsApp લાવશે નવું "બ્રહ્માસ્ત્ર" !