हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
298/ 7
(90)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્ડીયન રેલવે
ઇન્ડીયન રેલવે News
Odisha
10 લાખ રૂપિયાનું વીમા 35 પૈસામાં, ટિકિટ બુકિંગની વખતે ભૂલ તો નથી કરતા ને તમે?
Balasore Train Accident: IRCTC વેબસાઈટ અનુસાર, તમે 35 પૈસા ચૂકવીને આ વીમા કવરનો લાભ લઈ શકો છો. તે કાયમી સંપૂર્ણ વિકલાંગતા, ઇજા અથવા ગંભીર ઇજાઓ, કાયમી આંશિક અપંગતા, હોસ્પિટલમાં દાખલ થવા માટે પરિવહન ખર્ચ અને મુસાફરી દરમિયાન મૃત્યુને આવરી લે છે.
Jun 3,2023, 20:26 PM IST
કિસાન રેલ
આવતીકાલથી શરૂ થશે દેશની પ્રથમ કિસાન રેલ, જાણો કયા રાજ્યોને મળશે ફાયદો
દેશમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે કિસાન રેલ (Kisan Rail) શરૂ કરવાની જાહેરાત કરી હતી.
Aug 6,2020, 15:54 PM IST
ઇન્ડીયન રેલવે
સામાન્ય લોકો માટે રેલવે સાથે જોડાયેલી જરૂરી સૂચના, તમામને લાગૂ પડશે આ નવો નિયમ
કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે ભારતીય રેલવે (Indian Railways) સુરક્ષાના તમામ નવા ઉપાય અપનાવી રહી છે. એવામાં લોકો વચ્ચે ઓછો રાખવા માટે ટિકીટ કાઉન્ટર અને ટ્રેનની અંદર એક નવો નિયમ લાગૂ થવાનો છે.
Jul 24,2020, 10:56 AM IST
ઇન્ડીયન રેલવે
ભારતીય રેલવેના પ્રાઇવેટ પ્લેયર ટ્રેન પ્રોજેક્ટનો જોરદાર રિસ્પોન્સ, આ મોટી કંપનીઓ આવી
પહેલી પ્રી બિડ મીટિંગમાં ટાટા (Tata Sons) અને અદાણી (Adani Group) બેઠકમાં સામેલ થઇ નહી. માનવામાં આવી રહ્યું હતું કે પહેલી પ્રી બિડની બેઠકમાં આ બંને કંપનીઓ સામેલ થશે.
Jul 22,2020, 17:01 PM IST
ભારતીય રેલવે
રેલવે શરૂ કરવાની છે નવી ટ્રેન સેવાઓ, આ રાજ્યોની રાજધાનીને જોડવાનું થશે કામ
ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે.
Jul 21,2020, 11:43 AM IST
ઇન્ડીયન રેલવે
મોટો રેકોર્ડ રચવાના માર્ગ પર ઇન્ડીયન રેલવે, 3.5 વર્ષોમાં પુરો કરશે આ ટાર્ગેટ
ભારતીય રેલવે (Indian Railways) કોરોના કાળમાં નવી નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે. રેલવેએ ગત થોડા દિવસો પહેલાં બેટરીથી પાટા પર ટ્રેન દોડાવવાની એક્સપેરિમેન્ટ કર્યા બાદ આ કડીમાં વધુ એક સફળતા ઉમેરાવાની છે.
Jul 16,2020, 20:03 PM IST
ઇન્ડીયન રેલવે
કોરોના: રેલવે ટિકીટ કેન્સેલેશનમાં વધારો, ગત દોઢ મહિનામાં આટલા લાખ ટિકીટ થઇ કેન્સલ
ભારતીય રેલવે પર પણ કોરોના વાયરસની જોરદાર અસર પડી છે. લાખોની સંખ્યામાં લોકો ટ્રેન કેન્સલ કરાવી રહ્યા છે, જેના લીધે રેલવેને લાખો રૂપિયા રિફંડના રૂપમાં મુસાફરોને આપવાના છે. રેલવે મુસાફરોની સંખ્યામાં ઘટાડો અને સાવધાનીના ભાગરૂપે રેલવેએ ડઝનો ટ્રેન પણ કેન્સલ કરી દીધી છે. ના ફક્ત નોર્ધન રેલવેએ કોરોના વાયરસના લીધે 6 ટ્રેનો પણ હાલ રદ કરી દીધી છે.
Mar 18,2020, 20:43 PM IST
ભારતીય રેલવે
1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો
ભારતીય રેલવે (Indian Railways) દ્વારા ગત કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધા માટે ઘણા મોટા પગલાં ભર્યા છે. એકવાર ફરી રેલવે દ્વારા યાત્રીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડીયન રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર નવી સર્વિસ હેઠળ તમે ટ્રેનના ઉપડવાના 4 કલાક પહેલા6 તમારું બોર્ડિંગ સ્ટેશન ચેંજ કરી શકો છો. અત્યારે કોઇપણ ટ્રેનના ઉપડવાના ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ચાર કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલવાનો વિકલ્પ મળવા લાગશે.
Mar 26,2019, 17:54 PM IST
Trending news
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ