हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દિવડા
દિવડા News
Lamps
દિવ્યાંગોના દિવડા: આ અનોખા દિવડા ન માત્ર તમારા ઘરમાં લોકોનાં જીવનમાં પાથરશે અજવાશ
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દિવાળીમાં દીવાનું પણ એક ખાસ મહત્વ હોય છે. તેવામાં જામનગરમાં દિવ્યાંગ બાળકોએ ત્રણ માસની અંદર કલાત્મક અને અવનવી વેરાયટીમાં આઠ હજાર દિવળાઓ બનાવી સમાજમાં બેરોજગાર યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જામનગર ના ૮૦ ફુટ રોડ મેહુલનગર સ્થિત ઓમ ટ્રેનીંગ સેન્ટરના સ્થાપક ડિમ્પલ મહેતા દ્વારા દિવ્યાંગ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોને શિક્ષણ સાથે દરેક તહેવારને અનુલક્ષીને અલગ અલગ પ્રવૃત્તિઓ નિખારવાનુ કાર્ય કરે છે.
Nov 3,2020, 23:34 PM IST
અમદાવાદ
અંધજન મંડળની બહેનોએ કર્યું દિવડાઓનું વેચાણ
દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંધજન મંડળમાં દીવડા બનાવતી મહિલાઓને આમંત્રિત કરવામાં આવ્યા.અંધજન મંડળથી આમંત્રિત કરાયેલી મહિલાઓ જાતે પોતાના હાથે બનાવેલા દીવડા લઈને આવી અને ઓફિસમાં હાજર લગભગ તમામ કર્મચારીઓ દ્વારા અંધજન મંડળ તરફથી આવેલી મહિલાઓ પાસેથી દીવડા ખરીદવામાં આવ્યા.
Oct 19,2019, 10:05 AM IST
દિવાળી
આ વર્ષે દિવાળી પર દેશમાં સ્વદેશી કારિગરો દ્વારા નિર્મિત માટીના દિવાની ધૂમ
આ વર્ષે ચાઈનીઝ દિવડાઓના બદલે દેશના 10 જુદા-જુદા રાજ્યોના કમ્ભાર દ્વારા બનાવાયેલા સ્ટાઈલિશ, સુંદર દિવા, લેન્પ, લેન્ટર્ન, ટી લાઈટ હોલ્ડ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.
Oct 18,2019, 22:05 PM IST
Ahmadabad
અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું
દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી
Oct 18,2019, 21:13 PM IST
Trending news
Situationship
યુવા વર્ગમાં લોકપ્રિય Situationship મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ માટે સૌથી ખરાબ
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ
grah gochar
8 ઓક્ટોબરથી 3 રાશિવાળાના સારા દિવસો શરુ થશે, શુક્ર મંગળની નવપંચમ દ્રષ્ટિ કરાવશે લાભ
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
Scam
500 Crore Scam: 500 કરોડના કૌભાંડમાં ફસાયા ભારતી સિંહ, એલ્વિશ યાદવ સહિતના સ્ટાર્સ
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી