हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ News
12th Online registration
12 સામાન્ય પ્રવાહમાં બે વિષયની પરીક્ષાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન, આ નિયમોનું રાખો ધ્યાન
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે પેપરના નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષાની ઓનલાઇન અરજી પ્રક્રિયા આજે સાંજે (25 ઓગસ્ટ) 6 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ બે વિષયની પુરક પરીક્ષા આપવા ઇચ્છુક છે તેમનું ફોર્મ બોર્ડની વેબસાઇટ પર જઇને 4 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
Aug 25,2020, 23:52 PM IST
ગુજરાત શિક્ષણ બોર્ડ
ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હશે તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નપાસ હોય તો જ પૂરક પરીક્ષા લેવાતી હતી. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.
Aug 14,2020, 18:37 PM IST
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
Breaking : આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવતીકાલે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે. સોમવારે પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર જોઈ શકાશે.
Jun 14,2020, 11:43 AM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય