हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાંચ જિલ્લામાં નવી જીઆઇડીસી
પાંચ જિલ્લામાં નવી જીઆઇડીસી News
New GIDC in 8 districts
રાજ્યના 8 જિલ્લામાં નવી GIDC, 5 જિલ્લામાં નવા બહુમાળી શેડ અને મોડેલ એસ્ટેટ બનાવાશે
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી. એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે. નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.
Jan 22,2021, 16:50 PM IST
Trending news
skin care
Skin Care: ત્વચા પર સુંદરતા અને યુવાની જાળવી રાખવી હોય તો આ 4 વસ્તુઓનું ખાવાનું છોડો
THE NIGHT MANAGER
અનિલ કપૂરની બેસ્ટ ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ ધ નાઈટ મેનેજરને એમી એવોર્ડમાં મળ્યું સ્થાન
Urine Infection
Urine Infection: યૂરિન ઈંફેકશન મટી જશે દવા વિના, ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
relationship
Relationship: લગ્ન પછી ફક્ત પ્રેમથી નથી ચાલતું, પતિ-પત્ની વચ્ચે આ વસ્તુઓ હોવી જરૂરી
Shukra Gochar
મંગળવારે શુક્ર ગ્રહ સ્વાતિ નક્ષત્રમાં કરશે પ્રવેશ, 5 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ શરુ
army
ગજબનો સંયોગ બન્યો, હવે ત્રણેય મિત્રોના હાથમાં નેવી, આર્મી અને એરફોર્સની કમાન
Team India
તૈયાર થઈ ટીમ ઈન્ડિયાની નવી 'ત્રિમૂર્તિ', ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળશે ભારતનો દબદબો
breaking news
'કેટલાક બિલ્ડરો રૂપિયા કમાવવા મુસ્લિમોને વેચી રહ્યા છે ફ્લેટ', અ'વાદમાં ફરી ગાજ્યો..
pm modi
અમેરિકા પહોંચ્યા પીએમ મોદી, 3 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમમાં આપશે હાજરી
Crime Series
ક્રાઇમ સીરિઝને સારી ગણાવે તેવી ઓનર કિલિંગની ઘટના, દીકરીને પ્રેમ લગ્નની જીદ ભારે પડી!