हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
64/ 3
(21)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પિતૃતર્પણની વિધિ
પિતૃતર્પણની વિધિ News
dwarka
પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ
shraddha paksha 2023: આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha 2023)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.
Sep 30,2023, 7:42 AM IST
dwarka
શ્રાદ્ધ પક્ષમાં ગુજરાતના આ સ્થળનું ખાસ મહત્વ છે, મહાભારત યુદ્ધ બાદ પાંડવોએ
આમ તો તીર્થ સ્થાનોમાં સ્નાન અને દર્શનનું ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શ્રાદ્ધ (shraddha paksha 2019)માં દિવસોમાં ભગવાન વિષ્ણુના પૂજા સ્થાનકોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. જેમાં અનેક લોકો દ્વારકાધીશ (Dwarka) ના ચરણોમાં આવે છે. ખાસ કરીને દ્વારકા પાસે આવેલ પિંડારા ગામનું મહત્વ મહાભારત (Mahabharat) કાળથી છે. અહીં પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે પૂજા કરી હતી.
Sep 24,2019, 9:40 AM IST
મોરબી
Photos : પ્રાંચી અને સિદ્ધપુર બાદ ગુજરાતના એકમાત્ર આ પ્રાચીન મંદિરમાં થાય
ભાદરવા મહિનાને આમ તો પિતૃઓના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ મહિનામાં લોકો તેના પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધિ કરાવતા હોય છે. સમગ્ર ગુજરાતમાં જુદીજુદી ત્રણથી ચાર જગ્યાએ જ પિતૃ શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવે છે. જેમાં મોરબી જીલ્લામાં આવેલ રફાળેશ્વ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર જગ્યામાં માતૃ તેમજ પિતૃ શ્રાદ્ધ કરાવવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળે છે. જેથી ભાદરવા મહિનામાં લોકો ગુજરાતભરમાંથી શ્રાદ્ધ વિધિ કરાવવા માટે રફાળેશ્વર મહાદેવના મંદિરે આવે છે.
Sep 23,2019, 9:56 AM IST
Trending news
lifestyle
Weight Loss કરવા માંગો છો? આ 5 કામ કરવાથી બચો...ફિટનેસ કોચની એડવાઈસ
Anjana Dham
ગુજરાતના આ શહેરમાં 300 કરોડના ખર્ચે બનશે ભવ્ય આંજણધામ, ચૌધરી સમાજની અનોખી પહેલ
Gajkesari Rajyog 2025
9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન
technology
BSNLએ નવા વર્ષે ગ્રાહકોને આપી ભેટ, વધારી પ્લાનની વેલિડિટી, જાણો કેટલી વધારી
govt new norms
ફોન-લેપટોપ જપ્ત કર્યા પછી પણ પ્રાઈવેટ ચેટ નહીં જોઈ શકે તપાસ એજન્સીઓ, નવો નિયમ
Amreli
પાટીદાર સમાજને લાંછનરૂપ ઘટના પહોંચી હાઈકોર્ટમાં, જાહેરમાં સરઘસનો મામલે પિટિશન ફાઈલ
HMPV वायरस
ચામડી કે હોઠ થાય છે વાદળી! વધુ એક ઘાતક વાયરસનો હાહાકાર, સ્થિતિ વિકટ બનતાં ભારત સતર્ક
supreme court
માતા-પિતાની સારસંભાળ નહીં રાખો તો નહીં મળે મિલકત; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં બની ન બનવાની ઘટના, દીપડાના આતંકથી 5 કાળિયારના મોત
canada pr rules updates
કેનેડામાં ગુજરાતીઓ સહિત ભારતીયો માટે આકરો નિર્ણય; માતા-પિતા, દાદા-દાદીને નહી મળે PR