हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેડિકલ માફીયા
મેડિકલ માફીયા News
Supply Department
Corona માં પણ નફાખોરી કરતા મેડિકલ રાક્ષસો સામે પુરવઠ્ઠા વિભાગની લાલઆંખ
પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારા સાથે તેની સારવાર માટે ICMR ની માર્ગદર્શીકા મુજબ Moderate Condition માં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે. સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું.
Jul 9,2020, 17:35 PM IST
Trending news
Kajal Maheriya
ગુજરાતના બે લોક ગાયકો વચ્ચે વિવાદ! સાગર પટેલે કહ્યું; માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી
Relationship Tips
Relationship Tips: દરેક પત્ની પોતાના પતિથી છુપાવે જ આ વાતો, જાણો કઈ હોય છે આવી વાતો
Gold rate
કમૂરતા ઉતરે તે પહેલા જ ધડાધડ ચડવા લાગ્યું સોનું, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો
World’s Strongest Passport
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ જાહેર, ભારતને ઝટકો
Kutch
નિશાળે ગયા વિના નાનકડું ટેણિયુ ગણિતમાં છે માસ્ટર; 5 વર્ષીય રિષભ માતંગની છે અનોખી કળા
ajab gajab news
હાઈ લા....સુહાગરાતે દુલ્હા-દુલ્હન સાથે માતા પણ હોય એક જ રૂમમાં, દીકરીને બધુ સમજાવે
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
gujarat
HMP વાયરસને લઈ આ જિલ્લામા આરોગ્ય વિભાગ હરકતમાં! વિધાર્થીઓની સુરક્ષાને લઈ મોટો નિર્ણય
gujarat
પતંગ ચગાવતા બાળકનું કરૂણ મોત; હાઈટેનશન લાઈનમાં દોરી ફસાતા ધડાકો, ગંભીર રીતે દાઝ્યો
property ownership
પ્રોપર્ટીના માલિકી હક ટ્રાન્સફર કરવા મુદ્દે મહત્વનો ચુકાદો, જાણો SC એ શું કહ્યું