અંબાજી મંદિરમાં ચાડાવાયો 2 કિલો ચાંદીનો થાળ

અંબાજી મંદિરમાં 2.200 કિલો ગ્રામ ચાંદીનો થાળ ચડાવવામાં આવ્યો છે. પૌત્ર અવતરવાની ખુશીમાં દાદાએ ચાંદીનો થાળ ચડાવ્યો છે. કડીના મેપ ઓઇલ કંપનીના માલિકે રૂપિયા 1.30 લાખની કિંમતની ચાંદીનું દાન કર્યું છે. પરિવાર સાથે માતાજીના દર્શન કરી અંબાજી મંદિર ટ્રસ્ટને થાળ અર્પણ કર્યો હતો.

Trending news