રેપ પીડિતાના દર્દને બખૂબી દેખાડે છે બોલિવુડની આ 5 ફિલ્મો, તમારું હૃદય પણ કાંપી ઉઠશે!

કોલકતામાં જુનિયર ડોક્ટર સાથેના રેપ એન્ડ મર્ડર કેસના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ પીડિતા જે ઘટના ઘટી તે ખૂબ જ દર્દનાક છે. ત્યારે એવી જ 5 ફિલ્મો વિશે તમને જણાવીશું જે ફિલ્મોમાં રેપ પીડિતાના દર્દને ઊજાગર કરવામાં આવ્યું છે. જે ફિલ્મ જોઇને ભલભલાનું હ્રદય એકવખત કંપી ઉઠશે.

Trending news