હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી 

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે.

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી, વિનેશ ફોગાટને અપાઈ ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી 

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આજે જ કોંગ્રેસમાં જોડાયેલી પહેલવાન વિનેશ ફોગાટને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે. આ યાદીમાં 31 ઉમેદવારોના નામ છે. 

વિનેશ ફોગાટ અહીંથી લડશે ચૂંટણી
વિનેશ ફોગાટને પાર્ટીએ જુલાના વિધાનસભા બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતારી છે. પહેલી યાદીમાં મહોર કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીની હાજરીમાં સીઈસીની બેઠકમાં લાગી. જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને એકવાર ફરીથી  પાર્ટીએ ગઢી સાંપલા કિલોઈ સીટથી ટિકિટ આપી છે. કોંગ્રેસની પહેલીયાદી બહાર પડતા પહેલા આઈસીસી હેડક્વાર્ટરમાં ભારે હંગામો પણ જોવા મળ્યો હતો. બરવાલા વિધાનસભા ક્ષેત્રના લોકોએ હરિયાણાના પ્રભારી દીપક બાબરિયાની કારને ઘેરી હતી.

Add Zee News as a Preferred Source

— Congress (@INCIndia) September 6, 2024

ભાજપે પણ જાહેર કરી છે યાદી
ભાજપે પણ પોતાની ઉમેદવારોની પહેલી યાદી જાહેરા કરી દીધી છે. જેમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news