વડોદરાના ગેંડા સર્કલ નજીક રેસ્ટોરન્ટમાં ઘૂસી પિકઅપ વાન, શિખાઉ ચાલકે સર્જયો અકસ્માત....

વડોદરાના ગેંડા સર્કલ નજીક રેસ્ટોરન્ટમાં ઘૂસી પિકઅપ વાન, શિખાઉ ચાલકે સર્જયો અકસ્માત. જોકે સદનસીબે રેસ્ટોરન્ટમાં કોઈ ગ્રાહક હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી...

Trending news