દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસના પીડિત શાંતિલાલની નારાયણ સાંઈ પર પ્રતિક્રિયા

રાધમ નારાયણ સાંઈની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ હવે કોર્ટમાં પણ સાબિત થઈ ચુક્યું છે કે કૃષ્ણલીલાના નામે બળાત્કારી આસારામ અને લંપટ પુત્ર નારાયણ શું કરતા હતા. સુરત કોર્ટે નરાધમ નારાયણને દોષિત જાહેર કરતાં જ અમદાવાદ દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસના પીડિત શાંતિલાલ સાથે ઝી 24 કલાકની ટીમે વાત કરી. જુઓ શું કહેવું છે તેમનું.

Trending news