અલ્પેશ ઠાકોર બાદ હવે કોંગ્રેસ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ફોટો વાયરલ

અલ્પેશ ઠાકોર બાદ હવે કોંગ્રેસ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો ફોટો વાયરલ થયો છે. ભાજપના બાયડના નેતાઓ સાથેનો ફોટો વાયરલ થયો છે. બાયડના ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ સાથે ધવલસિંહ ઝાલા હળવાશની પડો માણતા જોવા મળ્યા હતા.

Trending news