close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એસજી હાઈવે પર ખતરનાક એક્સિડન્ટ, બૂકડો બોલાયેલી કારમાંથી મૃતદેહ બહાર કાઢવો પણ અધરો પડ્યો

અમદાવાદમાં એસજી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ગાડીઓનો બૂકડો બોલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડી રાત્રે એસજી હાઇવેના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારના એવા હાલ થયા હતા કે, જોનારા પણ હચમચી ગયા હતા. પોલીસ તપાસ કરતા, વિપુલ અને પ્રતિક ભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી.

Mar 20, 2019, 10:15 AM IST

Trending News

ફટાકડા ફોડવા પર સુરત પોલીસનું જાહેરનામુ, આ સમયમાં જ ફોડી શકાશે ફટાકડા

PM મોદી-જિનપિંગની બેઠકની અસર? પાકિસ્તાન માટે ચીને આપ્યું આ નિવેદન 

આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

ચીન જેવો એર પ્યોરીફાયર ટાવર સુરતમાં લાગશે, સુરતીઓને મળશે સ્વચ્છ હવા

સુરતનાં અડાજણમાં અશાંતિ ધારો લાગુ કરવા માટે સ્થાનિકોની ઉગ્ર રજુઆત, કલેક્ટરને આવેદનપત્ર

ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

થરાદમાં CMની સભા: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજીભાઇએ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું મુખ્યમંત્રી રૂપાણી કરશે ઉદ્ધાટન

નફ્ફટ પાકિસ્તાનઃ બે F-16 વિમાને સપ્ટેમ્બરમાં કર્યો હતો ભારતીય વિમાનનો પીછો

ઠાસરા નજીક ST બસ અને ક્રેઇન વચ્ચે ગંભીર અકસ્માત,20થી વધારે ઇજાગ્રસ્ત