ધારાસભ્યના લાતકાંડમાં તપાસનો ધમધમાટ

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલ દેસાઈ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગાંધીનગરમાં આવીને તેમણે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીના લાતકાંડ અને વડોદરામાં સ્વિમિંગ પુલમાં વીડિયો ઉતારવાની ઘટનાની માહિતી માગી..તો નરોડાના ધારાસભ્યએ જે મહિલાને લાત મારી હતી તેને પણ આયોગ સમક્ષ બોલાવવાનો આદેશ કર્યો છે

Trending news