જુઓ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ક્યારે જોડાશે ભાજપમાં

ZEE 24 કલાક પર રાજનીતિના આજના મોટા સમાચાર, આવતીકાલે સાંજે 4 કલાકે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં જોડાશે. ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના.

Trending news