અમર સિંહે માગી અમિતાભ બચ્ચનની માફી

સિંગાપુરમાં કિડનીની સારવાર કરાવી રહેલા સમાજવાદી પાર્ટી (એસપી)ના પૂર્વ નેતા અમર સિંહે ક્યારેક પોતાના પાક્કા મિત્ર રહેલા બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનની માફી માગી છે. ગંભીર રૂપથી બીમાર અમર સિંહે કહ્યું કે, તેઓ જિંદગીનો જંગ લડી રહ્યાં છે અને જીવનના આ સમય પર અમિતાભ બચ્ચનની માફી માગે છે. તેમણે એક વીડિયો સંદેશ અને સાથે ટ્વીટના માધ્યમથી અમિતાભ નામે આ માફીનામું જારી કર્યું છે. અમરે કહ્યું કે, અમિતાભ બચ્ચન સંબંધમાં તણાવ છતાં હંમેશા પોતાની ફરજ નિભાવતા રહ્યાં, જ્યારે તેમણે નફરત વધારવાનું કામ કર્યું છે.

Feb 19, 2020, 10:50 AM IST

Trending News

રામ મંદિરનો પાયો નાખવા માટે ઓગસ્ટમાં અયોધ્યા જઈ શકે છે PM મોદી

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે

કોરોનાને લઇ નવા સંસોધનમાં આ વાત આવી સામે, તમારા માટે જાણવા જેવું

CBSE 10th Result 2020: જાહેર થયું સીબીએસઈ ધો. 10નું રિઝલ્ટ, આ રીતે ચેક કરો સ્કોર કાર્ડ

સચિન પાયલટ અને તેના 18 સમર્થક ધારાસભ્યોને નોટિસ, સભ્યપદ પર ખતરો

Coronavirus: છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કેસ, ભયભીત કરતો મોતનો આંકડો

BJPમાં સામેલ થવાના સવાલ પર સચિન પાયલટે આપ્યો આ જવાબ

સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપીશ

હવે અમદાવાદમાં કોરોનાના દર્દીને ભટકવુ નહિ પડે, કઈ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે તે એક ક્લિકમાં જાણી શકાશે

વિકાસ દુબેના સાથી શશિકાંત પાંડેની કબૂલાત, અમારા આંગણામાં જ થઈ COની હત્યા'