અમદાવાદીઓને હજુ 2 દિવસ કરવો પડશે આકરા તાપનો સામનો

અમદાવાદ: હવામાન વિભાગ અને AMCએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી શકે. બનાસકાંઠામાં સામાન્ય વરસાદ-થંડરસ્ટોર્મ અને સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે.

Trending news