ઉત્તરાયણ અપડેટ : અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા, વડોદરામાં પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ

ઉત્તરાયણને લઇને અમદાવાદ અને વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. તો વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું... પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી

Trending news