Dang Farmer Success Story : ખેતીમાં અનેક નવી ટેકનોલોજી આવી છે. પરંતું આજે પણ પરંપરાગત ઢબે થતી ખેતી વધુ ફાયદો કરાવે છે. આવામાં હવામાનના પડકારો સામે પણ ખેતી બચાવવી મોટું સાહસ છે. આવામાં પરંપરાગત સૂર્યમંડળ આધારિત ખેતી કરવાનું મોડલ પણ આજના જમાનામાં કારગત નીવડી શકે છે. ડાંગના ચીખલીના એક પ્રગતિશીલ ખેડૂતે આ મોડલ અપનાવ્યું છે. જે તેમના નાટે આર્શીવાદ સમાન બની રહી છે.
Siblings battle over dad's £600,000 fortune : UK કોર્ટમાં ગુજરાતી મહિલાની મોટી જીત. પિતાના બદલાયેલા 'વિલ'ને પડકાર્યો હતો, હવે રૂ.6 કરોડની મિલકતમાં મળશે સમાન હિસ્સો. પિતાની મિલકતના વિવાદમાં નાની દીકરી ભાવનેતાની તરફેણમાં ચુકાદો આવ્યો
તાજેતરમાં જ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે એક ગંભીર ચિંતા વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટથી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે.
Gujarat Farmers Help : સરકાર રાહત પેકેજ જાહેર કરે તે પહેલા આ પાટીદારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી હતી, હવે 4 ગામના 1200 ખેડૂતોને હેક્ટર દીઠ ₹ 11,000 ની સહાય ચૂકવી
Gujarat Farmers Help : જુનાગઢના એક પાટીદારે ત્રણ ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11000 આપવાની જાહેરાત કરી છે, જેઓને હાલ કમોસમી વરસાદથી નુકસાન થયું છે
Gujarat To Ayodhya : વર્ષ 1990 માં રામ મંદિર માટે કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે 73 વર્ષીય પાટીદાર વૃદ્ધ ગુજરાતના મહેસાણાથી અયોધ્યા સુધી પગપાળા ચાલીને પહોંચ્યા
America Pharmacy Fraud Case : પેન્સિલવેનિયામાં ફાર્મસી કંપની ધરાવતા સુભાષ પટેલનું લાઈસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ. અમેરિકન સરકારે 2 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો
Gujaratis Murder In America : અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિકની હત્યા કરાઈ. કસ્ટમર બની આવેલા ઈસમે મૂળ બારડોલીના રાકેશ પટેલને ગોળી ધરબી દીધી; પોલીસે આરોપીને દબોચ્યો
Patidar Woman Shot Dead In America : આણંદના સિંગલાવ ગામના મહિલાની અમેરિકામાં થઈ હત્યા...મહિલા પર ત્રણથી ચાર રાઉન્ડ કરવામાં આવ્યું ફાયરિંગ...કિરણબેન પટેલ નામના મહિલાએ ગુમાવ્યો જીવ..
VIDEO: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મા ખોડલના દર્શન કરી અનુભવી ધન્યતા...
લુખ્ખા તત્વોએ ભાવનગરના કાળા તળાવ ગામમાં એક વૃદ્ધનું અપમાન કર્યું હતું અને હથિયાર વડે માર પણ માર્યો હતો. આ ઘટના બાદ પાટીદાર સમાજ એક્શનમાં આવી અને રાતોરાત મીટિંગ બોલાવી. પીડિતના પરિવારે ન્યાયની માંગ કરી છે...
મોરબીમાં પાટીદાર સમાજે જનક્રાંતિ સભા યોજી છે જે ખાનગી ગરબા ક્લાસ સામે વિરોધ દર્શાવે છે. પાટીદાર અગ્રણીઓ સભાનો હેતુ જણાવતાં શું કહ્યું? જુઓ વીડિયો
સુરતમાં યુવતીની આઘાતજનક મોત બાદ પાટીદાર સમાજે કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં 1100 દીકરીઓને ભોજન કરાવાયું અને સેલ્ફ ડિફેન્સ માટેની તકનીકો શીખડાવી.
Siblings battle over dad's £600,000 fortune : લક્ષ્મીકાંત પટેલની મોટી પુત્રી અંજુ પટેલને તેના પિતાનું £600,000 નું ઘર સોંપવામાં આવ્યું હતું જ્યારે નાની પુત્રી ભાવેનેટા સ્ટુઅર્ટ-બ્રાઉન અને પુત્ર પીયૂષ પટેલને ફક્ત £250 મળ્યા
Alpesh Kathiriya condemns statement of Raj Thackeray: પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે આ મરાઠી માનસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરી ગુજરાતના મહાનુભાવોનું અપમાન કરવાનો પ્રયાસ છે, એ ક્યારેય સહન ન થાય. આ મામલે રાજ ઠાકરેએ માફી માગવી જોઈએ.
Naresh Patel Audio Viral : જિગીષા-બન્નીની કથિત ઓડિયો મામલે ખોડલધામ સામે આવ્યું... ખોડલધામના પ્રવક્તાએ કહ્યું કે, આ નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ, ક્લિપ ખોટી હોય તો જિગીષા પટેલ જ તપાસ કરાવે
Naresh Patel Audio Viral : પાટીદાર સમાજના મોભીનરેશ પટેલને બદનામ કરવાના ષડયંત્રનો ખુલાસો થયો છે. પાટીદાર નેતા જીગીશા પટેલ અને બન્ની પટેલની કથિત ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં નરેશ પટેલને ધમકી આપવાની અને તેમની ઓફિસે સીડી મોકલી વાત કરવામાં આવી છે.
Naresh Patel Audio Viral : સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા કરતા જિગીષા પટેલ અને બન્ની ગજેરા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે
Father And Daughter Shot Dead In America : મહેસાણાના પિતા-પુત્રીની અમેરિકામાં હત્યા થઈ.. સ્ટોરમાં ઘૂસી આવેલા શખસે ગોળીબાર કરતા પટેલ પરિવારના બે સભ્યોના મોત, આરોપીની ધરપકડ
Patidar Samaj : મોરબી નજીકના ઘુંટુ ગામે પાટીદાર યુવા સેવા સંઘની ત્રીજી બેઠક થઈ. જેમાં પાટીદાર સમાજને લગતા ખાસ કરીને વ્યાજના ચક્રમાં ફસાવીને મોટી રકમ કે જમીન પડાવવાના કિસ્સાઓ પર ચર્ચા થઈ
Sasu Vahu Nu Sanman : કુંટુંબને જોડી રાખતા પાટીદાર સમાજની 91 સાસુ-વહુનું સન્માન કરવામાં આવ્યું હતું... ઉત્તર ગુજરાતના પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની અનોખી પહેલ
Global Patidar Business Summit : 2026ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકામાં થશે... ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં કરાશે આયોજન... PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપને અપાશે આમંત્રણ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમિટ માટે આમંત્રણ અપાશે