ધૂમ સ્ટાઈલમાં પર્સની લૂંટ કરવાનો પ્રયાસ નિષ્ફળ! જુઓ શોકિંગ CCTV

આ શોકિંગ સીસીટીવી ફૂટેજ  વરદલીના કોલ્હાપુર રોડ પરના એસટી સ્ટેન્ડ પાસેના છે... જ્યાં મહિલાના પર્સની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો...પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ચોરોને પકડી પાડ્યા હતા... આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી...

Trending news