રાજકોટમાં 4 વર્ષ બાદ ભાદર ડેમ ઓવરફ્લો, 17 ગામોને કરાયા એલર્ટ

રાજકોટમાં સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. 4 વર્ષ બાદ ફરી આ ડેમ ઓવરફ્લો લોકોમાં આંનદ વ્યાપી ગયો છે. જ્યારે ડેમના 2 દરવાજા અડધો ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છો. તો 17 ગામોના લોકોને એલર્ટ કરાયા છે.

Trending news