કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીનો લાભા ભાજપ ઉઠાવી શકે છે

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમા ઉમેદવારને લઇને અસંતોષની સ્થિતી વચ્ચે નેતાઓ ચિંતાતુર બન્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીનો લાભા ભાજપ ઉઠાવી શકે છે.

Trending news