‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’: જીતુ વાઘાણી

કોંગ્રેસના તલાલાના ઘારાસભ્ય ભગાભાઇ બારડને નામદાર કોર્ટ દ્વારા સજા ફટાકારવામાં આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કોગ્રેસ પર પ્રહારો કરતા જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલગાંઘીને ચોર કંપનીના વડા કહ્યા હતા.

Trending news