જેપી નડ્ડાનું વડોદરા એરપોર્ટ ભાજપના કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાની જનજાગૃતિ માટે જેપી નડ્ડા વડોદરાની મુલાકાતે છે. વડોદરા એરપોર્ટ પર ભાજપના કાર્યકર્તાઓએ જેપી નડ્ડાનું સ્વાગત કર્યું હતું.

Trending news