વાપીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 2 વ્યક્તિના મોત

વાપી જીઆઇડીસીના સેકન્ડ કેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે વાપીની રેનબો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો સમગ્ર ઘટના બાદ વાપી જી.આઇ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Trending news