Budget2020 : બેંક ડિપોઝીટને લઈને કરાઈ મોટી જાહેરાત

બજેટ (Budget 2020) માં સરકારે તમારા બેંક ડિપોઝીટને લઈને મોટી જાહેરાત થઈ છે. બેન્કમાં જમા થાપણો પર હવે તમને 5 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા છે બિલકુલ સેફ. બેન્કોમાં પૈસા જમા કરાવનારા માટે ઈન્શ્યોરન્સ કવર એક લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેન્ક ડૂબે તો પણ તમારા 5 લાખ રૂપિયા સુધીની રકમ બિલકુલ સેફ એટલે કે તમને પાછી મળશે.

Trending news