સુરતમાં ડસ્ટબિન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ નોંધાવ્યો વિરોધ

સુરતમાં ડસ્ટબીન કૌભાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિરોધ કરાયો હતો. પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવાયો હતો. દરેક ઝોનમાં ડસ્ટબિનની ખરીદી જુદા જુદા ભાવે કરાઈ છે. આ મુદ્દે મ્યુ.કમિશનર પાસે પણ રજુઆત કરાશે.

Trending news