રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના MLAની મળી બેઠક, જુઓ વિગત

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો બાલારામ મહાદેવના મંદિર પર વાંદરાઓને બિસ્કીટ અને રોટલા ખવડાવતા નજરે પડ્યા છે.કોંગ્રેસના અનેક ધારાસભ્યો હાલ બનાસકાંઠાના બાલારામ રિસોર્ટમાં છે.5 જુલાઈના રોજ યોજાનારી રાજ્યસભાની પેટા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયથી તમામ ધારાસભ્યોનો બાલારામ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે.

Trending news